ટીમ ઈન્ડિયાની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શું હતું રિએક્શન, જુઓ ફોટો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ કપની રોમાંચક ફાઈનલ મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. પીએમ મોદી આજે બ્લુ હાફ બ્લેઝરમાં જોવા મળ્યા હતા અને સ્ટેડિયમમાં બેસીને મેચ નિહાળી હતી. આ ફાઈનલ મેચમાં સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યપ્રધાન હાજર રહ્યા હતા.

| Updated on: Nov 19, 2023 | 10:38 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ કપની રોમાંચક ફાઈનલ મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. પીએમ મોદી આજે બ્લુ હાફ બ્લેઝરમાં જોવા મળ્યા હતા અને સ્ટેડિયમમાં બેસીને મેચ નિહાળી હતી.

1 / 5
આ ફાઈનલ મેચમાં સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યપ્રધાન હાજર રહ્યા હતા. સાથે જ ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચાર્ડ માર્લેશ પણ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.

2 / 5
ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચાર્ડ માર્લેશ જ્યારે સ્ટેડિયમમાં પહોંચ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આવકાર્યા હતા.

3 / 5
ટીમ ઈન્ડિયાની હાર થયા બાદ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચાર્ડ માર્લેશને અભિનંદન આપ્યા હતા.

4 / 5
ભારતની હાર બાદ ક્રિકેટ ચાહકોની સાથે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આશ્વર્યચકિત થયા હતા. (All Photo Credit - PTI)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">