‘INDIA’ લખેલી જર્સી પહેરી મેદાન પર ઉતરશે પાકિસ્તાની ટીમ, વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાની ક્રિકેટરોનો નવો ડ્રેસ આવ્યો સામે

Pakistan Cricket Team New Jersey : ICC વનડે વર્લ્ડ કપ આ વખતે ભારતમાં યોજાવા જઈ રહ્યો છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમે પોતાની નવી જર્સી લોન્ચ કરી દીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 10:56 PM
 ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમે પોતાની નવી જર્સી લોન્ચ કરી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમની નવી જર્સીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

1 / 5
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી જર્સીમાં INDIA લખેલું પણ જોવા મળે છે. હવે તમે વિચારતા હશો કે પાકિસ્તાનની જર્સી પર ભારતનું નામ કેવી રીતે હોઈ શકે.

2 / 5
તેનું કારણ એ છે કે વર્લ્ડ કપ 2023 ભારતમાં આયોજિત થવા જઈ રહ્યો છે. નિયમો અનુસાર, વર્લ્ડ કપની જર્સી પર લોગોની સાથે યજમાન દેશનું નામ અને વર્ષ પણ લખવું જરૂરી છે. આ નિયમ હેઠળ પીસીબીએ પોતાની નવી જર્સી પર ભારતનું નામ લખાવ્યું છે.

3 / 5
પાકિસ્તાન વર્લ્ડ કપ 2023ની શરૂઆત નેધરલેન્ડ સામેની મેચથી કરશે. બંને ટીમો વચ્ચેની મેચ 6 ઓક્ટોબરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

4 / 5
પાકિસ્તાન ક્રિકેટ ટીમને અત્યાર સુધી માત્ર એક જ વાર વર્લ્ડ કપમાં સફળતા મળી છે. ગ્રીન ટીમે વર્ષ 1992માં ઈમરાન ખાનના નેતૃત્વમાં પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યો હતો. દરમિયાન ઈમરાન એન્ડ કંપનીએ ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને હરાવીને ટાઈટલ કબજે કર્યું હતુ.

5 / 5
Follow Us:
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી

ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન

ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ

વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે

દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા

ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત

રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો

ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video

SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો

"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
g clip-path="url(#clip0_868_265)">