Gujarati News Photo gallery Cricket photos What is the Twelth law of cricket according to the ICC rulebook
ICC rule book EP 12 : ક્રિકેટમાં મેચ શરૂ અને બંધ કરવા માટે ICCનો ખાસ નિયમ શું છે?
ક્રિકેટ જોઈને તો બધાને મજા પડે છે. પણ ક્યારે રમત શરૂ થાય, ક્યારે થોડીવાર માટે રોકાય અને ક્યારે આખી દિવસની રમત પૂરી થાય, એ બધું નક્કી કરવા માટે પણ નિયમ છે. ICC રૂલબુક મુજબ આ માટે નિયમ નંબર 12 છે. ચાલો, આ નિયમ સરળ ભાષામાં સમજીએ.
Share

ICC રૂલબુક મુજબ નિયમ નંબર 12 "Start of play; cessation of play" ક્રિકેટમાં રમતની શરૂઆત અને અંત માટે છે.
1 / 6

જ્યારે એમ્પાયર “Play” બોલે, ત્યારે રમત શરૂ થાય છે. એટલે બોલર બોલ નાખે અને બેટ્સમેન તૈયારી કરે.
2 / 6

જ્યારે બ્રેક હોય કે દિવસની રમત પૂરી થતી હોય, ત્યારે એમ્પાયર “Time” બોલે. પછી વિકેટ પરથી બેલ્સ હટાવી દે છે.
3 / 6

જો બ્રેક માટે થોડો સમય બાકી હોય, તો umpire નક્કી કરે કે નવી ઓવર શરૂ કરવી કે નહીં.
4 / 6

જો બ્રેક શરૂ થવામાં 3 મિનિટથી ઓછો સમય હોય, અને બેટ્સમેન આઉટ થઈ જાય કે ખેલાડીઓ મેદાનમાંથી બહાર ચાલ્યા જાય, તો ઓવર પૂરી કર્યા વિના બ્રેક લઈ શકાય.
5 / 6

જ્યારે આખા દિવસની રમતનો 1 કલાક બાકી હોય, ત્યારે એને “લાસ્ટ અવર” કહે છે. આ સમયગાળામાં ઓછામાં ઓછી 20 ઓવર રમવી જ પડે છે. જો વરસાદ કે બીજો કોઈ અવરોધ આવે, તો ઓવર ઘટાડી શકાય. (All Photo Credit : PTI / ICC / MCC / X)
6 / 6
ICCની ઓફિશિયલ રૂલબુકમાં ક્રિકેટની રમતના તમામ નિયમોની વિસ્તારથી જાણકારી આપવાં આવી છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
Related Photo Gallery
આજે સોનું થયું સસ્તુ, ચાંદીના ભાવ પણ ઘટી ગયા, જાણો અહીં કિંમત
બજેટ બનાવવા માટે સરકાર પાસે અબજો રુપિયા ક્યાંથી આવે છે? જાણો અહીં
ગરદન અને આંખનો દુખાવો થશે દૂર, આ આદતો સુધારો
ભારતમાં બિટકોઇન ખરીદનારાઓની ખૈર નહીં ! સરકારે લાગુ કર્યા 5 કડક નિયમ
મિર્ઝાપુરના ગુડ્ડુ ભૈયાનો પરિવાર જુઓ
સર્જનાત્મક કામ કરવાનો પ્રયાસ કરો, સાંજે મિત્રો સાથે સમય વિતાવો
પોસ્ટ ઓફિસની આ યોજનાઓ આપી રહી છે મોટું વળતર
મંગળનું ગોચર આ રાશિના જાતકોના જીવનમાં લાવશે પરિવર્તન
BCCI-BCB વિવાદ વચ્ચે ICCનો ચોંકાવનારો નિર્ણય
શિયાળામાં આ લોકો દહીં ભૂલથી પણ ન ખાતા.. જાણો કારણ
અંબાણી પરિવાર કયું પાણી પીવે છે?
વિશ્વની સૌથી મોટી બેંકે ચાંદીને લઈને ચેતવણી બહાર પાડી
સોનુ સૂદે ગુજરાતની ગૌશાળામાં 22 લાખનું દાન કર્યું
Moles on Skin: શરીર પર ઘણા બધા તલ કેમ દેખાય છે?
આખું વર્ષ રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ,BSNL લાવ્યું રોજ 3GB ડેટા વાળો પ્લાન
Jioના આ એક પ્લાનમાં ચાલશે 4 સિમ કાર્ડ, જાણો ફાયદા અને કિંમત
હાથની હથેળીના આ ભાગમાં તલનું હોવું..બનાવશે ધનવાન
Tech Tips: આકાશમાં ડ્રોનથી તસવીરો કેવી રીતે બને છે?
જો તમે પણ કરો છો આ ભૂલ તો જલદી ખરાબ થઈ જશે તમારું માઈક્રોવેવ
પહેલી વાર ટીમ ઈન્ડિયા વડોદરાના સ્ટેડિયમમાં મેચ રમશે
એક જ અઠવાડિયામાં ₹4640 રુપિયા મોંઘુ થયું સોનું, જાણો આજની કિંમત
કોણ છે WPLની આ સુંદર મહિલા? પહેલી જ મેચમાં તેને જોઈ દીવાના થયા લોકો
શું ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી તમારા CIBIL સ્કોરને નુકસાન પહોંચે છે?
અબોર્શન માટે પતિની પરવાનગી જરૂરી નથી
આવો છે હર્ડલ ક્વીન જ્યોતિ યારાજીનો પરિવાર
તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે, નોકરીમાં પ્રમોશનની શક્યતા છે
સફેદ વાળ વધતા અટકાવવા માટેના અસરકારક ઘરેલુ ઉપાયો
શાહી 'ચા' બનાવવાની આ 3 રીત તમે નહીં જાણતા હોવ
રોકાણકારોને મોજ! આવતા અઠવાડિયે આ 8 કંપની મોટી જાહેરાત કરશે
ટૂંક સમયમાં લોન્ચ થશે મુકેશ અંબાણીની કંપનીનો IPO
15 જાન્યુઆરીના રોજ રોકાણકારો ટ્રેડિંગ કરી શકશે કે નહીં?
બેંક ઓફ બરોડામાંથી 50 લાખની હોમ લોન લેવા કેટલો પગાર જરૂરી
BSNL યુઝર્સની મૌજ, આ 4 પ્લાનમાં મળી રહ્યા અનલિમિટેડ ડેટા
2026માં Jioનો સૌથી સસ્તો 5G રિચાર્જ પ્લાન, જાણો કિંમત અને ફાયદા વિશે
હાઇ-વોલ્ટેજ વાયરથી ચાલતી ટ્રેનમાં જનરેટરની શું ભૂમિકા છે?
Tips and Tricks: શિયાળામાં ફેન્સી સ્વેટર કેવી રીતે ધોવા?
બાથરૂમમાં અરીસો લગાવવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
હોટેલ બુકિંગ ભૂલો ટાળો: 3 મહત્વપૂર્ણ ટિપ્સ અને પૈસા બચાવો
ટ્રાવેલ સ્કેમનો શિકાર? આ રીતે ફરિયાદ કરો, કાયદો તમારી સાથે છે
ચાર્જ કરતી વખતે Phone કેમ બંધ કરવો જોઈએ? આ ફાયદાઓથી 99% લોકો છે અજાણ
23 કે 24 જાન્યુઆરી, વસંત પંચમી ક્યારે છે? જાણો પૂજા કરવાની રીત
શું 2026માં પણ 2,000 રૂપિયાની નોટો બદલી શકાય છે? જાણો RBIનો જવાબ
શું રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વિશ્વ શક્તિ બનશે? બાબા વેંગાએ કરી આ આગાહી
એક દિવસના ઘટાડા પછી આજે ફરી વધ્યો સોનાનો ભાવ, પણ ચાંદીમાં ઘટાડો
આજે 10 જાન્યુઆરીના રોજ શેર માર્કેટ ચાલુ રહેેશે, ટ્રેડિંગ પણ થશે
ઈન્ટરકોર્સ પછી બ્લીડિંગ કેમ થાય છે?
જોડિયા બાળકોનો પિતા છે અભિનેતા, જુઓ પરિવાર
આજે તમે પૈસા ખર્ચવાના મૂડમાં હશો, વડીલો સાથે સમય વિતાવો
સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી! રોકાણકારોમાં ઉત્સાહ
7 ટેક્સ-ફ્રી ઇન્કમ અને ઇન્વેસ્ટમેન્ટ વિકલ્પ! મહેનતની કમાણી બચી જશે
વિરાટ કોહલી તેની માતાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ કેમ આપે છે?
આજે સોનું થયું સસ્તુ, ચાંદીના ભાવ પણ ઘટી ગયા, જાણો અહીં કિંમત
ફેમસ સિંગર અને અભિનેતા પ્રશાંત તમાંગનું નિધન
બજેટ બનાવવા માટે સરકાર પાસે અબજો રુપિયા ક્યાંથી આવે છે? જાણો અહીં
સેન્સેક્સ 323 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25600 ની નીચે, ડીમાર્ટ 2% વધ્યો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
