AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

22 યાર્ડની પિચ પર રમાય છે ક્રિકેટનો અસલી ખેલ – જાણો પિચ વિશે શું છે ICCનો નિયમ નંબર-6

ICC રૂલબુક મુજબ નિયમ નંબર 6 - 'The Pitch' ક્રિકેટના મૂળભૂત તત્વોમાંનું એક છે. એક સારી પિચ માત્ર એક સમાન તક નહીં આપે, પણ એક રોમાંચક મેચની ખાતરી પણ આપે છે. તેથી ICC દ્વારા પિચ માટે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે જે રમતને ન્યાયસંગત અને સુરક્ષિત બનાવે છે. જાણો પિચ અંગે ICC રૂલબુકમાં શું છે?

| Updated on: Jul 28, 2025 | 8:51 PM
Share
"The Pitch" એટલે કે પિચ, ક્રિકેટ મેદાનનો સૌથી મહત્વનો ભાગ હોય છે, અહીં બેટિંગ અને બોલિંગ બંનેની રમત ચાલે છે.

1 / 5
ચની લંબાઈ 22 યાર્ડ (20.12 મીટર) અને પહોળાઈ આશરે 10 ફૂટ હોય છે. પિચ બંને બાજુએ સ્ટમ્પ્સ હોય છે.

2 / 5
પિચ હોસ્ટ ગ્રાઉન્ડ ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવે છે અને બાદમાં પિચની સ્થિતિનું નિરીક્ષણ થાય છે, પછી જ પિચનો મેચ રમવા માટે ઉપયોગ થયા છે, પરંતુ એકવાર મેચ શરૂ થયા પછી પિચમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.

3 / 5
જો અમ્પાયરો નક્કી કરે કે પિચ ખૂબ જ અસુરક્ષિત છે અને રમત આગળ વધી શકતી નથી, તો મેચને રોકી દેવાનો અધિકાર તેમને હોય છે.

4 / 5
પિચ પર રોલિંગ, વોટરિંગ કે બ્રશિંગ જેવી કામગીરી ફક્ત અમ્પાયરની મંજૂરી બાદ જ થઈ શકે છે અને તે પણ નક્કી સમયમર્યાદામાં. (All Photo Credit : PTI / ICC / MCC / X)

5 / 5

ICCની ઓફિશિયલ રૂલબુકમાં ક્રિકેટની રમતના તમામ નિયમોની વિસ્તારથી જાણકારી આપવાં આવી છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video

"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર

કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!

હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ

હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે

ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળ

Ind Vs Pak: મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં જામ્યો ક્રિકેટ ફિવર

અમિત શાહે ખેડૂત મુદ્દે રાહુલ ગાંધીની બોલતી બંધ કરી દીધી - જુઓ Video

Sholayના જય-વીરુ અને રાધા ફરી યુવાનીમાં
Sholayના જય-વીરુ અને રાધા ફરી યુવાનીમાં
g clip-path="url(#clip0_868_265)">