AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC rule book EP 9 : મેદાનની તૈયારી અને જાળવણી વિશે શું છે ICCનો નિયમ?

ક્રિકેટ એ માત્ર બેટ અને બોલ વચ્ચેની લડાઈ નથી, પરંતુ મેચના દરેક પળમાં મેદાન પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ક્રિકેટના નિયમો માત્ર ખેલાડીઓ અને તેમના વર્તન પૂરતા સીમિત નથી, પરંતુ મેદાન કેવી રીતે તૈયાર કરવાનું અને મેચ દરમિયાન કઈ રીતે તેની જાણવાની કરવાનું એ પણ રૂલબુકમાં સ્પષ્ટ દર્શાવાયું છે. જાણો ICC રૂલબુક નિયમ નંબર 9 'મેદાનની તૈયારી અને જાળવણી'માં શું લખ્યું છે.

| Updated on: Jul 30, 2025 | 9:46 PM
Share
ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો નવમો નિયમ છે 'મેદાનની તૈયારી અને જાળવણી'. મેચ શરૂ થાય તે પહેલા મેદાન અને પિચ સારી રીતે તૈયાર કરવું જરૂરી છે.

1 / 5
પિચ કે મેદાન પર કોઈ ફેરફાર કરવો હોય તો, એ અમ્પાયરની મંજુરી પછી જ કરી શકાય છે.

2 / 5
પિચ પર રોલ કરવું, પાણી છાંટવું કે કવર કરવું હોય, તો તેના માટે પણ અમ્પાયરની સંમતિ જરૂરી છે.

3 / 5
મેચ દરમિયાન મેદાનમાં ફેરફાર બંને ટીમના કેપ્ટન અને અમ્પાયરોની જાણકારીમાં અને પરવાનગી બાદ જ થવા જોઈએ.

4 / 5
મેચ દરમિયાન મેદાન અને પિચની સ્થિતિ રમત માટે યોગ્ય રહે તેની ખાતરી કરવાની જવાબદારી અમ્પાયરોની છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)

5 / 5

ક્રિકેટ ખેલભાવના અને નિયમ અનુસાર રમાય એ માટે ICCના નિયમો બનાવવામાં આવ્યા છે. જેનો વિસ્તારથી ઉલ્લેખ ક્રિકેટ રૂલબુકમાં છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું

કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?

ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ

હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ

નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

g clip-path="url(#clip0_868_265)">