AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રિકેટના મેદાનની ‘તલવાર’ માટે પણ છે ક્રિકેટ રૂલબુકમાં નિયમ, જાણો બેટ માટે શું છે ICCનો નિયમ

ક્રિકેટ રોમાંચક રમત છે, જેમાં બેટ અને બોલનો સૌથી મોટો રોલ હોય છે. સામાન્ય રીતે આપણે બેટ જોઈને માત્ર તેના ડિઝાઈન કે બ્રાન્ડ તરફ ધ્યાન આપીએ છીએ, પણ શું તમે જાણો છો કે બેટ વિશે ICCએ ચોક્કસ નિયમો નક્કી કર્યા છે? ICCની રૂલબુકમાં નિયમ નં. 5 ‘The Bat’ છે, જેમાં બેટનું માપ, બંધારણ અને તેનો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ તે અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. આ આર્ટીકલમાં આપણે જાણીશું કે ICC રૂલબુક મુજબ બેટ અંગે શું નિયમો છે.

| Updated on: Jul 26, 2025 | 7:03 PM
Share
ICC રૂલબુક મુજબ નિયમ નંબર 5 “The Bat”માં બેટના માપ અને રચનાની સ્પષ્ટ ગાઈડલાઈન જણાવી છે.

1 / 5
બેટની લંબાઈ વધારેમાં વધારે 38 ઈંચ (96.5 સેન્ટિમીટર) અને પહોળાઈ 4.25 ઈંચ (10.8 સેન્ટિમીટર) સુધી મર્યાદિત હોય છે.

2 / 5
બેટના મુખ્ય ભાગમાં માત્ર લાકડાનો ઉપયોગ થયો હોય છે, જ્યારે હેન્ડલ અલગ મટિરિયલથી બની શકે છે, પણ તેને નિયમો મુજબ જ બનાવી શકાય છે.

3 / 5
બેટનું વજન ICC રૂલબુકમાં સ્પષ્ટ નિર્ધારિત નથી, પણ તેનો આકાર અને માપ એ નિયમ મુજબ હોવો જોઈએ. જો બેટ મોટી અથવા વજનદાર હોય, તો અમ્પાયર તેનાથી રમવાની મનાઈ કરી શકે છે.

4 / 5
બેટ સાથે કોઈપણ પ્રકારનો ફેરફાર કે ટેકનિકલ ફાયદો લેવા માટે કસ્ટમાઈઝેશન પણ નિયમો અનુસાર જ હોવું જોઈએ. (All Photo Credit : PTI / ICC / MCC / X)

5 / 5

ક્રિકેટની રમત ખેલભાવના અને નિયમ અનુસાર રમાય એ માટે ICCના નિયમો બનાવવામાં આવ્યા છે. જેનો વિસ્તારથી ઉલ્લેખ ક્રિકેટ રૂલબુકમાં છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">