T20 World Cup 2024માં તુટી શકે છે આ 5 મોટા રેકોર્ડ, કોહલી કરી શકે છે આ અજાયબીઓ

વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની સંયુકત મેજબાનીમાં આગામી ટી20 વર્લ્ડકપ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે મેગા ઈવેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. તો આજે તમને જણાવીશું કે, 5 એવા રેકોર્ડ વિશે જણાવીશું કે, જે આ મેગા ઈવેન્ટમાં તુટતા જોવા મળી શકે છે

| Updated on: Jun 01, 2024 | 4:02 PM
ટી20 વર્લ્ડકપ 2024માં વિરાટ કોહલીની પાસે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધારે ચોગ્ગા લગાવવાનો રેકોર્ડ પોતાના નામે કરવાની શાનદાર તક છે. હાલમાં આ રેકોર્ડ જયવર્ધનના નામ પર છે. જેમણે ટી20 વર્લ્ડકપમાં 111 ચોગ્ગા ફટકાર્યા છે. તો કોહલી આ લિસ્ટમાં બીજા નંબર પર છે. તેના નામે 103 ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે.

1 / 5
આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024માં આ વખતે કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમને વધારે મેચ રમવાની તક મળશે. જેમાં આ મેગા ઈવેન્ટની એક એડિશનમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ તુટી શકે છે. હાલમાં આ રેકોર્ડ વિરાટ કોહલીના નામ પર છે. જેમણે વર્ષ 2014માં રમાયેલા ટી20 વર્લ્ડકપમાં 6 મેચમાં રમતા કુલ 314 રન બનાવ્યા હતા.

2 / 5
ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધારે કેચ પકડવાનો રેકોર્ડ એબી ડી વિલિયર્સના નામ પર છે. જેમણે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં કુલ 23 કેચ લીધા હતા. તો આ લિસ્ટમાં બીજા નંબર પર ડેવિડ વોર્નર છે. જેના નામે 21 કેચ છે.

3 / 5
ઓસ્ટ્રેલિયાની ટીમ છેલ્લા એક વર્ષમાં ક્રિકેટ વર્લ્ડકપનો દબદબો જોવા મળ્યો છે.  આ વખતે રમાનાર ટી20 વર્લ્ડકપ ટ્રોફીને પોતાને નામ કરવમાં કામયાબ રહે તો વર્લ્ડ ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત એવી ટીમ બની જશે. જેની પાસે એક જ સયમમાં વનડે વર્લ્ડકપ, આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપ અને ટી20 વર્લ્ડકપની ટ્રોફી હશે.

4 / 5
ટી20 વર્લ્ડકપમાં હજુ સૌથી ઓછા બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ ગિલના નામે છે. જેમણે માત્ર 47 બોલમાં આ કારનામું કર્યું છે. આ વખતે આ રેકોર્ડ તુટતો જોવા મળી શકે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">