CSK ના સ્ટાર ઓલરાઉન્ડરે કરી દીધો કમાલ, T20માં પૂરી કરી ત્રિપલ સેંચુરી, IPL માં મચાવ્યો ધમાલ

ઇન્ડીયન પ્રીમીયર લીગની 2023ની સીઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કર્યુ છે. હાર સાથે શરૂઆત કર્યા પછી પણ ટીમે અન્ય ટીમોને પાછળ છોડીને ટોચનો સ્થાન હાંસિલ કર્યો હતો. પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવાવાળી ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. ટી20 ક્રિકેટમાં તે ભારત તરફથી ત્રિપલ સેન્ચુરી પૂર્ણ કરનાર ખેલાડી બન્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2023 | 11:47 PM
ચેન્નઇ સુપર કિંગ્સે 2022માં આઇપીએલમાં નિરાશાજનક પ્રદર્શન બાદ 2023માં શાનદાર વાપસી કરી છે. આ સીઝનમાં સીએસકે 7 મેચ બાદ પોઇન્ટ ટેબલ પર પ્રથમ સ્થાન પર હતી. રાજસ્થાન રોયલ્સની ટીમ 27 એપ્રિલની મેચ અગાઉ બીજા સ્થાન પર હતી.

1 / 5
ચેન્નઇ સુપર કિંગ્સની રોજસ્થાન રોયલ્સ સામેની આઇપીએલ 2023ની 37મી ઘણી યાદગાર બની છે. ચેન્નઇ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર જાડેજાએ ત્રિપલ સેન્ચુરી પૂરી કરી છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તે 8મો ભારતીય ક્રિકેટર બન્યો છે.

2 / 5
રોહિત શર્મા, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, સુરેશ રૈના, શિખર ધવન, આર અશ્વિન બાદ રવિન્દ્ર જાડેજા ભારત તરફથી 300 ટી20 મેચ રમનાર 8મા ખેલાડી બન્યા. ભારત તરફથી સૌથી વધુ ટી20 મેચ રોહિત શર્માએ રમી છે. બીજા સ્થાન પર દિનેશ કાર્તિક છે.

3 / 5
 રાજસ્થાન રોયલ્સ સામે રવિન્દ્ર જાડેજા પોતાની 300મી ટી20 મેચ રમવા મેદાન પર ઉતર્યો હતો.  વર્ષ 2007માં ટી20 ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર જાડેજાએ 3226 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેણે 204 વિકેટ પણ લીધી છે. બેટીંગમાં સર્વાધિક 62 રન તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. બોલિંગમાં 16 રન આપીને 5 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

4 / 5
ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી જાડેજાએ 164 મેચ રમી છે. 150 થી વધારે મેચ રમનાર તે માત્ર ત્રીજો ખેલાડી છે. કેપ્ટન ધોનીએ સૌથી વધુ 235 મેચ રમી છે. સુરેશ રૈનાએ 200 મેચ રમી છે. જાડેજાએ ભારત તરફથી 64 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

5 / 5
Follow Us:
ભાજપમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા ધારાધોરણ

લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત

સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત

પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા

ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી

કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !

નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે

આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે

ગુજરાતમાં શીતલહેરની આગાહી, આ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના

મહીસાગરમાં જાતિના દાખલા મુદ્દે સતત ચોથા દિવસે બાળકો ગેરહાજર

g clip-path="url(#clip0_868_265)">