AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravichandran Smaran : ભારતનું નવું રન મશીન, ફટકારી ત્રીજી બેવડી સદી, સરેરાશ 147 થી વધુ

કર્ણાટકના બેટ્સમેન રવિચંદ્રન સ્મરણે ફરી એકવાર 2025-26 રણજી ટ્રોફીમાં શાનદાર ઈનિંગ રમી છે. ડાબા હાથના આ બેટ્સમેને 119 ની સરેરાશથી 595 રન બનાવ્યા છે. સ્મરણે આ સિઝનમાં બે બેવડી સદી પણ ફટકારી છે.

| Updated on: Nov 17, 2025 | 9:27 PM
Share
કર્ણાટકે એક એવો બેટ્સમેન ટીમમાં સામેલ કર્યો છે જે દરેક મેચમાં રન બનાવી રહ્યો છે. આ ખેલાડી કર્ણાટકનો રન મશીન બની ગયો છે, અને ફક્ત સદી નહીં પરંતુ બેવડી સદી પણ ફટકારી રહ્યો છે.

1 / 5
અમે રવિચંદ્રન સ્મરણ વિશે વાત કરી રહ્યા છીએ, જેણે ચંદીગઢ સામે શાનદાર બેવડી સદી ફટકારી હતી. હુબલી ખાતે શાનદાર બેટિંગ કરતા આ વિસ્ફોટક ડાબા હાથના બેટ્સમેને અણનમ 227 રન બનાવ્યા હતા, જે તેના કારકિર્દીનો શ્રેષ્ઠ સ્કોર પણ છે.

2 / 5
રવિચંદ્રને તેની ઈનિંગમાં બે છગ્ગા અને 16 ચોગ્ગા પણ ફટકાર્યા હતા  આ ઈનિંગથી કર્ણાટકને પ્રથમ ઈનિંગમાં 547 રનનો સ્કોર બનાવવામાં મદદ મળી.

3 / 5
રવિચંદ્રન સ્મરણ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. પાંચ મેચમાં તેણે 147 થી વધુની સરેરાશથી 595 રન બનાવ્યા છે. રવિચંદ્રને આ સિઝનમાં બે બેવડી સદી ફટકારી છે. ફક્ત 13 ફર્સ્ટ ક્લાસ મેચોમાં તે કુલ ત્રણ બેવડી સદી ફટકારી ચૂક્યો છે.

4 / 5
રવિચંદ્રન સ્મરણ આ સિઝનમાં પોતાની બંને બેવડી સદી ફટકારીને અણનમ રહ્યો હતો. આ વર્ષે રેડ-બોલ ક્રિકેટમાં તેની સરેરાશ 115 છે અને તેણે 1,035 રન બનાવ્યા છે. (PC: PTI)

5 / 5

રણજી ટ્રોફી ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ છે, રણજી રોફી સાથે જોડાયેલ તમા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!

એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !

આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video

ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી

પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો

જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ

અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !

Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!

g clip-path="url(#clip0_868_265)">