AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરસાદ છતાં હવે મેચ રદ્દ કરવી મુશ્કેલ, IPL 2025 દરમિયાન BCCIએ લીધો મોટો નિર્ણય

IPL 2025માં વરસાદ અને ચોમાસાએ ઘણી વખત ટુર્નામેન્ટને અસર કરી છે. આવી સ્થિતિમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે અને IPLના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેથી મેચ રદ્દ થવાની શક્યતા ઓછી થઈ શકે.

| Updated on: May 20, 2025 | 7:40 PM
IPL 2025માં અત્યાર સુધીમાં 61 મેચ રમાઈ છે. હવે લીગ સ્ટેજમાં ફક્ત 9 મેચ વધુ રમાશે. પરંતુ પ્લેઓફ રેસને ધ્યાનમાં લેતા આ બધી મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ આ વખતે વરસાદ અને ચોમાસાએ ઘણી વખત ટુર્નામેન્ટને અસર કરી છે. વરસાદને કારણે 3 મેચનું પરિણામ નક્કી થઈ શક્યું નથી.

1 / 7
આવી સ્થિતિમાં, BCCIએ બાકીની મેચો માટે એક મોટો નિર્ણય લીધો છે. હવામાનની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને, BCCIએ નવા નિયમો અને વધારાના સમયની વ્યવસ્થા લાગુ કરી છે જેથી મેચોને નિષ્પક્ષ અને રોમાંચક બનાવી શકાય.

2 / 7
BCCIએ IPL મેચ માટે નિર્ધારિત વધારાનો સમય એક કલાક લંબાવ્યો છે. 20 મેથી તમામ IPL મેચોમાં 120 મિનિટનો વધારાનો રાહ જોવાનો સમય રહેશે. અગાઉ, આ સમયગાળો ફક્ત એક કલાકનો હતો અને BCCIએ કહ્યું હતું કે રમવાની સ્થિતિમાં ફેરફાર (કલમ 13.7.3) તાત્કાલિક અસરથી અમલમાં આવી રહ્યો છે. BCCIએ આ ફેરફાર અંગે તમામ ટીમોને જાણ કરી દીધી છે.

3 / 7
BCCIએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'પ્લેઓફ તબક્કાની જેમ 20 મે, મંગળવારથી શરૂ થનારી લીગ તબક્કાની બાકીની મેચો માટે રમતની પરિસ્થિતિઓ માટે વધારાનો એક કલાક ફાળવવામાં આવશે.'

4 / 7
અગાઉ, મેચની શરતોમાં એવી શરત હતી કે લીગ મેચો માટે, વિલંબની સ્થિતિમાં ફરીથી શરૂ કરવા માટે 60 મિનિટનો વધારાનો સમય ઉપલબ્ધ હતો. પ્લેઓફ મેચોમાં આ સમય વધારીને 120 મિનિટ કરવામાં આવતો હતો. પરંતુ IPL ગવર્નિંગ કાઉન્સિલે હવે તેમાં ફેરફાર કર્યો છે.

5 / 7
IPL ગવર્નિંગ કાઉન્સિલે પ્લેઓફ મેચો માટે સ્થળની પણ જાહેરાત કરી છે. વરસાદને ધ્યાનમાં રાખીને સ્થળ પણ નક્કી કરવામાં આવ્યું છે. IPL 2025ની ફાઈનલ હવે 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે ક્વોલિફાયર 2 પણ 1 જૂને અહીં જ યોજાશે.

6 / 7
આ ઉપરાંત મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 29 અને 30 મેના રોજ ક્વોલિફાયર 1 અને એલિમિનેટરનું આયોજન કરવામાં આવશે. (All Photo Credit : PTI / X)

7 / 7

IPL 2025 પ્લેઓફ રાઉન્ડની નજીક પહોંચી ગયું છે. ટોપ 4 ટીમો પ્લેઓફમાં ટકરાશે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો

વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video

જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું

દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા

દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત

સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત

ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?

પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત

દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન

g clip-path="url(#clip0_868_265)">