AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ‘બેબી ડિવિલિયર્સ’ થી લઇને વિશ્વ ચેમ્પિયન કેપ્ટન સહિતના ચહેરા પ્રથમ વાર ટૂર્નામેન્ટમાં ધમાલ મચાવતા નજર આવશે

IPL 2022 ની ટૂર્નામેન્ટમાં મેદાને ઉતરીને કેટલાક ચહેરા પોતાનુ આઇપીએલ કરીયર શરુ કરી રહ્યા છે, જેમાં ભારતીય યુવા ટીમના કેપ્ટન યશ ઢૂલનો પણ સમાવેશ છે. આ ઉપરાંત ઓલરાઉન્ડ અને હિટીંગ માટે જાણીતા બનેલા યુવાનો પણ જોવા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 12:41 PM
Share
IPL 2022 ની હરાજીમાં, ટીમો દ્વારા પ્રથમ વખત આ લીગમાં ભાગ લેવા માટે ઘણા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે તો કેટલાક આ વર્ષે યોજાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં ચમક્યા હતા. જાણો એવા ખેલાડીઓ વિશે જેઓ પોતાની ડેબ્યૂ સિઝનમાં તોફાન મચાવી શકે છે.

1 / 6
ટીમ ઈન્ડિયાના અંડર 19 વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન યશ ઢૂલ પર પણ આ આઈપીએલ પર તમામની નજર રહેશે. આ જમણા હાથના બેટ્સમેનને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો છે. ઢૂલ રણજી ટ્રોફીમાં પદાર્પણ કરતી વખતે બે સદી ફટકારીને પોતાને સાબિત કર્યું. તેણે અંડર 19 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પણ સદી ફટકારી હતી.

2 / 6
કર્ણાટકના અભિનવ મનોહર માટે પણ આ IPL ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ 27 વર્ષીય બેટ્સમેન હિટીંગ માટે જાણીતો છે. ગુજરાત ટાઇટન્સે તેને 2.60 કરોડ રૂપિયામાં પોતાની સાથે જોડી દીધો છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ મહત્વની ઇનિંગ્સ રમી હતી.

3 / 6
રાજવર્ધન હંગરગેકરે આ વર્ષે અંડર 19 વર્લ્ડ કપમાં ભારત માટે શાનદાર રમત બતાવી હતી. તે આ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમવા જઈ રહ્યો છે. દીપક ચહરની ઈજાના કારણે તેને તક આપવામાં આવી શકે છે. તેને ડોમેસ્ટિક ક્રિકેટમાં ફિનિશર તરીકે પણ ઓળખવામાં આવે છે.

4 / 6
વેસ્ટ ઈન્ડિઝનો રોવમેન પોવેલ તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડ સામે ટી20 સીરીઝમાં સદી ફટકારી હતી. દિલ્હી કેપિટલ્સે તેને 2.80 કરોડમાં ખરીદ્યો હતો. પોવેલ દિલ્હી માટે ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે. તેમજ મધ્યમ બોલિંગ તેને ટૂંકા ફોર્મેટની રમતમાં મહત્વની સંપત્તિ બનાવે છે.

5 / 6
મુંબઈએ અંડર 19 વર્લ્ડ કપમાં ડેવાલ્ડ બ્રેવિસનો સમાવેશ પોતાની ટીમમાં કર્યો છે, જે બેબી ડી વિલિયર્સ તરીકે જાણીતો છે. તેણે ICC અંડર 19 વર્લ્ડ કપમાં સૌથી વધુ 506 રન બનાવ્યા હતા અને ભારતના શિખર ધવનના 505 રન (2004) ના રેકોર્ડને પણ તોડ્યો હતો. તે સ્પિન બોલિંગ પણ કરે છે.

6 / 6
Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર

અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન

રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ

ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ

રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં

છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video

કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો

Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video

Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">