AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ઘરે ઘરે ફરીને ગેસ સિલિન્ડર વિતરણ કરનાર પિતાએ પુત્રને ક્રિકેટર બનાવ્યો, હવે આઇપીએલ ઓક્શનમાં થશે માલામાલ!

યુપીના બેટ્સમેન રિંકુ સિંહે (Rinku Singh) વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) માં પોતાની ટીમ માટે 94.75ની એવરેજ સાથે સૌથી વધુ 379 રન બનાવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 7:05 AM
Share

હિમાચલ પ્રદેશે વિજય હજારે ટ્રોફી 2021 (Vijay Hazare Trophy 2021) ની પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં યુપીની ટીમને પાંચ વિકેટથી હરાવ્યું. આ સાથે જ આ ટૂર્નામેન્ટમાં યુપીની સફરનો અંત આવ્યો. યુપીએ આ સિઝનમાં શાનદાર રમત બતાવી હતી પરંતુ એક ભૂલના કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઇ હતી. જોકે, વિજય હજારે ટ્રોફીમાં યુપીના એક બેટ્સમેને શાનદાર રમત બતાવી હતી. વાત કરવામાં આવી રહી છે રિંકુ સિંહ (Rinku Singh) ની જે આ ટૂર્નામેન્ટમાં પોતાની ટીમનો ટોપ પ્લેયર હતો.

1 / 5
ડાબોડી મિડલ ઓર્ડર બેટ્સમેન રિંકુ સિંહે વિજય હજારે ટ્રોફીમાં 6 ઇનિંગ્સમાં 379 રન બનાવ્યા હતા. રિંકુ સિંહની બેટિંગ એવરેજ 94.75 હતી.

2 / 5
રિંકુ સિંહે ટૂર્નામેન્ટમાં એક સદી અને 4 અડધી સદી ફટકારી હતી. તેના બેટમાંથી 36 ચોગ્ગા અને 6 છગ્ગા આવ્યા હતા. રિંકુ સિંહનું આ પ્રદર્શન તેને IPL 2022ની હરાજીમાં ઘણો ફાયદો આપી શકે છે.

3 / 5
રિંકુ સિંહ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી IPL માં રમી ચૂક્યો છે અને વર્ષ 2018માં આ બેટ્સમેનને ફ્રેન્ચાઈઝીએ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, રિંકુ સિંહને વધુ તકો મળી ન હતી અને તે 8 ઇનિંગ્સમાં 11ની એવરેજથી માત્ર 77 રન જ બનાવી શક્યો હતો. રિંકુ હવે ફોર્મમાં છે અને જો તેને તક આપવામાં આવે તો તે પોતાના દમ પર મેચ જીતવાની પ્રતિભા પણ ધરાવે છે. આગામી મેગા ઓક્શનમાં આ ખેલાડીને મોટી કિંમતે ખરીદી શકાય છે.

4 / 5
રિંકુ સિંહ એક મધ્યમવર્ગીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. રિંકુ સિંહના પિતા સિલિન્ડરની ડિલિવરી કરતા હતા અને તેમના મોટા ભાઈ ઓટો રિક્ષા ચલાવતા હતા. પરંતુ રિંકુ સિંહે પોતાની મહેનતના આધારે તેના પરિવારને સારું જીવન આપ્યું છે. જોકે, રિંકુ તેની પ્રતિભાના બળ પર વધુ ઊંચાઈને સ્પર્શી શકે છે.

5 / 5

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

g clip-path="url(#clip0_868_265)">