AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વોશિંગ્ટન સુંદરનું નામ, જર્સી નંબર અને પાલતું કુતરાના નામ સાથે છે અનોખું કનેક્શન, જાણો તેના પરિવાર વિશે

વોશિંગ્ટન સુંદરનો જન્મ 5 ઓક્ટોબર 1999ના રોજ ચેન્નાઈ, તમિલનાડુમાં એક હિંદુ પરિવારમાં થયો હતો. તેમના પિતા એમ. સુંદરે તેમનું નામ પી.ડી. વોશિંગ્ટનના માનમાં રાખ્યું હતું,જ્યારે સુંદરને સ્ટીવ સ્મિથના રૂપમાં તેની પ્રથમ ટેસ્ટ વિકેટ મળી હતી, ત્યારે તેણે ગાબાની ખતરનાક પીચ પર બેટિંગ કરતા અડધી સદી ફટકારીને બધાના દિલ જીતી લીધા હતા.

| Updated on: Nov 26, 2023 | 4:19 PM
Share
આજે આપણે ભારતીય ક્રિકેટર વોશિંગ્ટન સુંદરના પરિવાર વિશે તેમજ તેના નામ વિશે જાણીશું. શું તમને ખબર છે તેના જર્સી નંબર સાથે પણ છે ખાસ કનેક્શન તો જુઓ તેના પરિવાર વિશે.

1 / 7
 વોશિંગ્ટનના પિતા રણજી સ્તરના ક્રિકેટર હતા અને તેમના પુત્રને એક દિવસ ક્રિકેટર બનાવવાનું સપનું હતું. તેમના પિતાના એક ગોડફાધર મિસ્ટર વોશિંગ્ટન હતા, જેઓ તેમની ફી ચૂકવતા હતા અને તેમને બેટ ખરીદી આપતા હતા. બાદમાંના ગોડફાધરને શ્રદ્ધાંજલિ આપવા માટે તેના પિતા દ્વારા ભૂતપૂર્વનું નામ વોશિનટન રાખવામાં આવ્યું હતું.

2 / 7
વોશિંગ્ટન સુંદર શરૂઆતમાં એક બેટ્સમેન હતો પરંતુ પછીથી સમયની સાથે પોતાની જાતને ઓફ-સ્પિનરમાં ઢાળ્યો હતો.ઈન્ડિયન પ્રાઈમર લીગની 10મી સિઝન માટે વોશિંગ્ટને સ્પિનર આર. અશ્વિનની જગ્યા લીધી હતી.

3 / 7
 ક્રિકેટર વોશિંગ્ટન સુંદરની બહેન શૈલજા ક્રિકેટર છે. તે તેના રાજ્ય તમિલનાડુ માટે રમે છે. શૈલજા તેના ભાઈની જેમ ઓલરાઉન્ડર છે.શૈલજા જમણા હાથથી બેટિંગ કરે છે અને જમણા હાથથી બોલિંગ કરે છે.

4 / 7
આ ફોટોમાં વોશિંગ્ટન સુંદર પાલતુ કૂતરાને હાથમાં પકડેલો જોવા મળી રહ્યો છે. તેણે તેને તેનો મિત્ર કહ્યો છે. તેણે એમ પણ કહી ચૂક્યો છે કે, તેમણે તેના મિત્રનું નામ 'ગાબા' રાખ્યું છે,  વોશિંગ્ટન સુંદરે તેના કૂતરાનું નામ તે સ્ટેડિયમ પર રાખ્યું છે, જ્યાં ટીમ ઈન્ડિયાએ તે મેદાન પર ઓસ્ટ્રેલિયાની 32 વર્ષ લાંબી જીતનો સિલસિલો તોડીને ઈતિહાસ રચ્યો હતો.

5 / 7
ભારતીય ટીમ આજે તિરુવંતપુરમમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી સીરિઝ રમશે. આ સિરીઝમાં ભારતીય ટીમની શરૂઆતની કમાન યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ સંભાળી રહ્યા છે. એશિય કપ 2023માં પણ વોશિંગ્ટન સુંદરનું પ્રદર્શન સારું રહ્યું હતુ.

6 / 7
એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં સુંદરે જણાવ્યું કે તેની જર્સી નંબર પાછળ તેની જન્મતારીખ અને જન્મ સમય સૌથી મોટું કારણ છે. સુંદરનો જન્મ 5 ઓક્ટોબરે સવારે 5.05 વાગ્યે થયો હતો. તેથી જ તે 555 નંબરની જર્સી પહેરીને મેદાનમાં ઉતરે છે.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">