તિલક ટોપ-10 ટીમો સામે T20I સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય બેટ્સમેન , આવો છે પરિવાર

તિલક વર્મા જાણીતા ભારતીય ક્રિકેટરોમાંના એક છે. શાનદાર બેટિંગ કરવા ઉપરાંત તિલક વર્મા ટીમને જરૂર પડે ઓફ સ્પિન બોલિંગ કરી શકે છે.ટીમ ઈન્ડિયા માટે મેચ વિનિંગ પ્રદર્શન પણ આપી ચૂક્યો છે. હવે બધાની નજર તિલક વર્મા પર પણ રહેશે.આજે અમે તમને તેમના ક્રિકેટ કરિયર અને તેના પરિવાર વિશે જાણીશું.

| Updated on: Nov 14, 2024 | 10:23 AM
તિલક વર્મા ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમી ચૂક્યો છે, અને તેનું આખું નામ નંબૂરી ઠાકુર તિલક વર્મા છે.

1 / 9
તિલક વર્માનો જન્મ 8 નવેમ્બર 2002ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેમના પિતા નંબૂરી નાગરાજુ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા હતા, અને તેમની માતા ગાયત્રી દેવી ગૃહિણી છે. તેમનો એક મોટો ભાઈ તરુણ વર્મા છે.

2 / 9
હૈદરાબાદ, તેલંગાણામાં જન્મેલા, તિલક વર્મા એક ભારતીય ક્રિકેટર છે જે વર્ષ 2020માં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતો અને વર્ષ 2022માં તેને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા તેમની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમી ચૂક્યો છે, અને તેનું આખું નામ નંબૂરી ઠાકુર તિલક વર્મા છે.

3 / 9
તિલકના પિતા વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન હતા. આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ ઇચ્છતા ન હતા કે તેમનો પુત્ર ક્રિકેટ રમે, જેના પછી કોચે તિલકની જવાબદારી લીધી અને કહ્યું કે તેઓ પોતે તિલકને ઘરેથી લઈ જશે અને તેમને ડ્રોપ પણ કરશે. કોચે ફી પણ માફ કરી દીધી હતી. ક્રિકેટ એકેડમી તિલકના ઘરથી લગભગ 40 કિલોમીટર દૂર હતી.

4 / 9
કોચ સલામ તેને તેની બાઇક પર એકેડમીમાં લઈ જતા હતા. તે તેમને સવારે 5 વાગે ઘરેથી લઈ જતા હતા. તિલકને સવારે ઘણી વાર ઊંઘ આવતી હતી અને ઘણી વખત બાઇક પર બેસીને જ ઊંધી જતો હતો

5 / 9
તિલક વર્માએ ટીમ ઈન્ડિયા માટે 7 ટી- 10 મેચ રમી છે. જ્યારે તિલક વર્માએ IPLની 25 મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કર્યું છે. ભારત માટે તિલક વર્માએ 10 T20 મેચોમાં 38.5ની એવરેજ અને 142.6ના સ્ટ્રાઈક રેટથી 231 રન બનાવ્યા છે.

6 / 9
IPLની 25 મેચોમાં તિલક વર્માએ 38.9ની એવરેજ અને 144.5ની સ્ટ્રાઈક રેટથી 740 રન બનાવ્યા છે. આ સિવાય તિલક વર્માએ ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ-એ મેચોમાં પણ પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. તિલક વર્મા ઘરેલુ ક્રિકેટમાં હૈદરાબાદ તરફથી રમે છે. તિલક વર્માએ 9 ફર્સ્ટ ક્લાસ મેચોમાં પણ શાનદાર રન બનાવ્યા છે.

7 / 9
ક્રિકેટ મેચોમાંથી મળતો નફો અને તેમની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તેમની આવકનો મોટો ભાગ છે. તેને ડ્રાઇવિંગ ખૂબ જ પસંદ છે અને તેની પાસે કેટલીક મોંઘી કાર છે. તે મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ પણ ચલાવે છે, 2 કરોડથી પણ વધારે કિંમતની ગાડી ચલાવે છે.

8 / 9
તિલકે તેની કારકિર્દીની પ્રથમ સદી ઉછીના બેટથી ફટકારી હતી. આ પછી કોચે તેને વધુ મદદ કરી અને ચાર વર્ષ પછી તેણે વિજય મર્ચન્ટ ટ્રોફીમાં અજાયબીઓ કરી બતાવી. તે પછી તિલકે ક્યારેય પાછું વળીને જોયું નથી.

9 / 9
Follow Us:
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને

ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video

અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video

સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video

આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત

મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video

વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video

લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ

દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
g clip-path="url(#clip0_868_265)">