IPL 2023 Final: શુભમન ગિલ આઇપીએલ ફાઇનલમાં CSK સામે તોડી શકે છે આ રેકોર્ડ

આઇપીએલની 16મી સીઝનનો અંત ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સની ફાઇનલ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં થવાનો છે. ફાઇનલમાં ચેન્નઇની ટીમ પાસે રેકોર્ડ 5મી વાર ટાઇટલ જીતીને મુંબઇની બરાબરી કરવાની તક છે તો ગુજરાત પાસે બીજી જ સીઝનમાં સતત બીજી વાર ટાઇટલ જીતવાની તક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 6:05 PM
આઇપીએલ 2023ની સીઝનમાં ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની વિજેતા ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે ફાઇનલ રમાવાની છે. ચેન્નઇ ફાઇનલમાં જીત સાથે 5મો ટાઇટલ જીતીને મુંબઇ ઇન્ડિયન્સના રેકોર્ડ પાંચ ટાઇટલની બરાબરી કરી લેશે. આઇપીએલ 2023ની ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવાની છે.

1 / 5
ગુજરાત ટાઇટન્સ તરફથી શુભમન ગિલ શાનદાર ફોર્મમાં રહ્યો છે. શુભમન ગિલે આઇપીએલમાં અત્યાર સુધી 16 ઇનિંગમાં 851 રન કર્યા છે અને બીજા 49 રન કરીને તે 900 રનનો આંકડો પ્રાપ્ત કરી લેશે. આઇપીએલના ઇતિહાસમાં અત્યાર સુધી એક માત્ર વિરાટ કોહલીએ આઇપીએલ 2016માં 900 રનનો આંકડો પાર કર્યો હતો. તેણે 973 રન બનાવ્યા હતા.

2 / 5
શુભમન ગિલે અત્યાર સુધી આઇપીએલ 2023માં ત્રણ સદી ફટકારી છે. ગિલ ફાઇનલમાં ચોથી સદી ફટકારીને એક સીઝનમાં ચાર સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી શકે છે. આઇપીએલના ઇતિહાસમાં વિરાટ કોહલી અને જોસ બટલરે એક સીઝનમાં ચાર સદી ફટકારી છે.

3 / 5
શુભમન ગિલે આઇપીએલની હાલની સીઝનમાં જે 851 રન કર્યા છે તેમાં 363 રન તેણે સ્પિનર સામે બનાવ્યા છે. એક સીઝનમાં સ્પિનર સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. વિરાટે 2016ની સીઝનમાં સ્પિનર સામે 364 રન બનાવ્યા હતા. જો ગિલ બે રન વધુ બનાવે છે તો તે રેકોર્ડ પોતાના નામે કરી લેશે.

4 / 5
શુભમન ગિલ પાસે હાલમાં ઓરેન્જ કેપ છે અને જો ગુજરાત ટાઇટન્સ વિજેતા ટીમ બને છે તો ગિલ ત્રીજો ક્રિકેટર બની જશે જેણે એક જ સીઝનમાં આઇપીએલ ટાઇટલ અને ઓરેન્જ કેપ જીતી હશે. રોબિન ઉથ્થપા (2014) અને રૂતુરાજ ગાયકવાડ (2021) બે ક્રિકેટર છે જેમણે એક સીઝનમાં ઓરેન્જ કેપ અને ટાઇટલ જીત્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા

ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી

PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video

મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ

સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ

સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ

g clip-path="url(#clip0_868_265)">