Gujarati News Photo gallery Cricket photos Breaking News First T20 match between India and Australia called off due to rain
Breaking News : વરસાદને કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 મેચ રદ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની પહેલી મેચ કેનબેરાના મનુકા ઓવલ ખાતે રમાઈ હતી. જોકે, વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. હવે બીજી મેચ 31 ઓક્ટોબરે મેલબર્નમાં રમાશે.
Share

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.
1 / 5

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અને ભારત પ્રથમ બેટિંગ માટે આવ્યું હતું.
2 / 5

વરસાદને કારણે ભારતીય ઈનિંગ્સની શરૂઆતમાં પણ વિક્ષેપ પડ્યો હતો, જેના પરિણામે મેચ 18 ઓવરની કરવામાં આવી હતી.
3 / 5

મેચ રદ થાય તે પહેલા ભારતે 9.4 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 97 રન બનાવ્યા હતા. જોકે, વરસાદને કારણે રમત ફરી એકવાર રોકવામાં આવતા આખરે મેચ રદ કરવામાં આવી હતી.
4 / 5

શુભમન ગિલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ ઈનિંગ દરમિયાન શાનદાર બેટિંગ કરી. ગિલ 20 બોલમાં 37 રન બનાવીને અણનમ રહ્યો. સૂર્યાએ 24 બોલમાં અણનમ 39 રન બનાવ્યા. અભિષેક શર્માએ પણ 14 બોલમાં 19 રન બનાવ્યા. (PC : X / BCCI)
5 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમો વચ્ચે ODI બાદ T20 મેચોની સિરીઝ શરુ. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Related Photo Gallery
ભુલ્લર અટક ક્યાંથી આવી? જાણો હરમનપ્રીત કૌરની અટકનો ઈતિહાસ
આ કંપનીના શેર હોય તો Hold કરો, નહીંતર થઈ જશો કંગાળ
સામંથા રૂથ પ્રભુએ રાજ નિદિમોરુ સાથેના તેના સંબંધોની કરી પુષ્ટિ?
Chanakya Niti : અંતિમ શ્વાસ સુધી આ 3 લોકો પૈસા માટે તરસતા જ રહે છે
લગ્નમાં કન્યા વરરાજાને પહેલા શા માટે માળા પહેરાવે છે?
રોકાણકારો માટે કમાણીનો મોકો ! આવતા અઠવાડિયે ખુલી રહ્યા 5 નવા IPO
Silver: ઘરે કેટલી ચાંદી રાખી શકાય?
સારી આવક હોવા છતાં, ઘરમાં નથી ટકતા પૈસા, તો કરો આ વાસ્તુ ઉપાય
શિયાળામાં શરીર ગરમ રાખશે આ તિબેટી સૂપ – થુક્પા રેસિપી
અનેક કામ માટે ઉપયોગી છે વેસેલિન, આ રીતે કરો મલ્ટીપલ યુઝ
શિયાળામાં ફ્રિજને કેટલા ટેમ્પ્રેચર પર સેટ કરવું જોઈએ? આ જાણી લેજો
સોનાના ભાવમાં ફરી મોટો ઘટાડો, આજે 22 અને 24 કેરેટ સોનું થયું સસ્તું
ફુલાવરમાંથી ઇયળો કાઢો: જંતુઓ સાફ કરવાની અસરકારક અને કુદરતી રીતો
ખરતા વાળ અટકાવવામાં ઉપયોગી રોઝમેરીને ઘરે ઉગાડો, જાણો સંપૂર્ણ પદ્ધતિ
વજાઈનાની વેક્સિંગ વિશે ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો આ વાત
કાનુની સવાલ: પત્ની ઘરેણા લઈને પતિનું ઘર છોડે તો પતિ શું કરી શકે?
કોમેડી કિંગ બાબુ ભૈયાના પરિવાર વિશે જાણો
Oral Health: સવારે કે સાંજે ક્યારે દાંત સાફ કરવા વધુ સારું છે?
તમારી નબળાઈઓ પર કામ કરો, અચાનક ધનલાભ થઈ શકે છે
ભારત-ઓસ્ટ્રેલિયા મેચ લાઈવ ફ્રીમાં ક્યારે અને ક્યાં જોવી?
10000 કરોડના પેકેજનો 251 તાલુકાના 16,500થી વધુ ગામના ખેડૂતોને મળશે લાભ
IPL 2026માં દિલ્હી નહીં, CSKમાં થશે સંજુ સેમસનની એન્ટ્રી?
આ 3 શેર પર નિષ્ણાતોએ 'ભવિષ્યવાણી' કરી
સોનાના ભાવ ઘટ્યા, ચાંદીના ભાવ સ્થિર રહ્યા
આ 5 રાશિના જાતકોએ 2026માં રાખવી પડશે સાવધાની
ફોર્મ-16 શું કામ લાગે છે ? ITR પછી આ દસ્તાવેજ કેમ રાખવો જરૂરી છે ?
ઢાંકણ ખોલ્યા પછી કેટલીવારમાં દારૂ એક્સપાયર થઈ જાય છે?
કોળું ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો!
ભારતમાં મળતી 5 સૌથી સસ્તી બાઇક
500 રૂપિયાથી ઓછી કિંમતના 3 સસ્તા પ્લાન, ડેટા-કોલિંગ અને SMS બધુ મળશે
આ ભારતની સૌથી ઉદાર ઉદ્યોગપતિ જેણે એક વર્ષમાં કરોડો રૂપિયાનું દાન કર્યુ
સાવધાન! શરીરમાં આ વિટામિન્સની ઉણપ તમારી યાદશક્તિમાં ઘટાડો કરી દેશે
299 રુપિયામાં મળી રહ્યો મુકેશ અંબાણીની કંપનીનો આ પ્લાન
આ રીતે ઘરે સેલિબ્રેટ કરો ન્યુયર
ભારતના ટોપ 5 શહેરમાં નોકરી કરવા પર મળે છે લાખો રૂપિયાના પેકેજ
લેન્સકાર્ટના IPOનો GMP 70% ઘટ્યું, લિસ્ટિંગ પર ફાયદો થશે કે નુકસાન?
1 જાન્યુઆરી પહેલા આટલું કામ નહીં કરો, તો 'PAN ડિએક્ટિવેટ' થઈ જશે
ઘરમાં આ ત્રણ જગ્યાએ ભૂલથી પણ મની પ્લાન્ટ ન રાખતા
વિકી અને કેટનો પુત્ર જન્મ થતાની સાથે જ બન્યો કરોડોની સંપત્તિનો માલ
આ 'ગોલ્ડન શેર' હજુ સુધી તમારા પોર્ટફોલિયોમાં ના હોય તો આજે જ ખરીદી લો!
આ શહેરની દરેક ગલીમાં રહે છે કરોડપતિ, જાણો કઈ છે આ જગ્યા?
ઓક્શન પહેલા જાણો કઈ ફ્રેન્ચાઇઝના પર્સમાં કેટલા પૈસા છે ? જાણો
હેલ્મેટ બનાવતી કંપનીએ આપ્યો ઝટકો, ₹585નો શેર ₹565 પર થયો લિસ્ટ
ઘરમાં આમલીનું ઝાડ લગાવવું શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ નિયમ
ઈન્ટરનેટ વગર પણ તમારા મોબાઇલ ફોનથી PF બેલેન્સ ચેક કરી શકો છો, જાણો
તમારી ઓફિસ બેગમાં ભૂલથી પણ ન રાખતા આ વસ્તુ, પ્રગતિમાં આવશે અવરોધ
સોનાના ભાવ આજે થોડા વધ્યા, જાણો આજની 22 અને 24 કેરેટ સોનાની કિંમત
આ રાશિના જાતકોને આર્થિક લાભ થવાની શક્યતા, જાણો તમારુ રાશિફળ
ક્યાં ગુનાઓમાં જામીન ન મળે?
ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીનો પરિવાર જુઓ
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત
વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ
યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત
