26 November 2026

ઉંમર પ્રમાણે કેટલું દૂધ પીવું જોઈએ ?

Photo Credit - AI Generated

દૂધ કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન B12નો સારો સ્ત્રોત છે.

Photo Credit - iStock

દરરોજ દૂધ પીવાથી હાડકાં અને દાંત મજબૂત રહેવામાં મદદ મળે છે.

Photo Credit - iStock

દૂધમાં રહેલું પ્રોટીન સ્નાયુઓના વિકાસમાં મદદરૂપ થાય છે.

Photo Credit - iStock

1થી 3 વર્ષનાં બાળકોને દરરોજ આશરે 350 મિલી દૂધની જરૂર પડે છે.

Photo Credit - iStock

4થી 6 વર્ષનાં બાળકો માટે પણ 350 મિલી દૂધ સૂચવાયુ છે.

Photo Credit - iStock

7થી 9 વર્ષનાં બાળકો માટે આશરે 400 મિલી દૂધ જરૂરી છે.

Photo Credit - iStock

10થી 18 વર્ષનાં કિશોરો માટે આશરે 400 મિલી દૂધ સૂચવાય છે.

Photo Credit - iStock

પુખ્ત વયના લોકો માટે દરરોજ આશરે 300 મિલી દૂધ પૂરતું છે.

Photo Credit - iStock

60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આશરે 400 મિલી દૂધ સૂચવાય છે.

Photo Credit - iStock

એક વર્ષથી નાનાં બાળકોને ગાય કે ભેંસનું દૂધ મુખ્ય આહાર તરીકે આપવું નહીં.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock