Mitchell Marsh love story : દિલ્હી કેપિટલ્સના મિશેલ માર્શની લવસ્ટોરી કોઈ બોલિવૂડ ફિલ્મથી ઓછી નથી, ખેલાડી મેદાનમાં આક્રમક બહાર રોમેન્ટિક

દિલ્હી કેપિટલ્સ તરફથી IPL રમતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્શ (Mitchell Marsh)ની લવસ્ટોરી એકદમ રોમેન્ટિક છે. આવો અમે તમને આ ખેલાડીની લવ સ્ટોરી વિશે જણાવીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 2:57 PM
IPL 2023માં, દિલ્હી કેપિટલ્સની ટીમ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિચેલ માર્શ પર ખૂબ નિર્ભર હતી,ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી ક્રિકેટના મેદાનમાં જેટલો આક્રમક છે તેટલો જ તે મેદાનની બહાર પણ રોમેન્ટિક હોય છે. આ ખેલાડીની લવ સ્ટોરી પણ અન્ય લવ સ્ટોરીથી ઓછી નથી. ચાલો તમને મિશેલ માર્શની લવ સ્ટોરી વિશે જણાવીએ.

1 / 5
ગ્રેટા માર્ક ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્શની પત્ની છે. ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા પછી, મિશેલ માર્શ અને ગ્રેટા માર્કની સગાઈ 11 સપ્ટેમ્બર, 2021ના રોજ થઈ હતી.

2 / 5
29 વર્ષની ઉંમરે સગાઈ કર્યા બાદ મિશેલ માર્શે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે તેની પત્ની સાથેની સગાઈની વીંટી દર્શાવતી   પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે, જે દિવસે હું તેને મળ્યો હતો, તે મારા જીવનનો પ્રેમ બની ગયો હતો. એ દિવસ મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ હતો.

3 / 5
મિશેલ માર્શે ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત ધ ફાર્મ માર્ગારેટ નદી પાસે ગ્રેટાને પ્રપોઝ કર્યું હતું. મિશેલ માર્શ એક મહાન ઓલરાઉન્ડર છે. ટોપ ઓર્ડરમાં ઝડપી રન બનાવવાની સાથે તે પોતાની મીડિયમ પેસ બોલિંગથી વિપક્ષી ટીમ પર દબાણ બનાવવામાં સક્ષમ છે.

4 / 5
 સગાઈના થોડા દિવસો બાદ જ મિશેલ માર્શે તેની પત્ની ગ્રેટા માર્ક સાથે લગ્ન કર્યા.સગાઈ પહેલા પણ બંને ઘણી વખત જાહેરમાં જોવા મળ્યા હતા. મિશેલની પત્ની ગ્રેટા ઘણી વખત IPL મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહીને તેના પતિને ચીયર કરતી જોવા મળી છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">