Abu Dhabi T10: અબૂધાબી T10 લીગમાં 11 બોલમાં 54 રન ફટકારી દીધા, દિલ્હી બુલ્સના અફઘાની બેટ્સમેને મચાવી દીધી ધમાલ

Abu Dhabi T10 લીગની 16મી મેચમાં દિલ્હી બુલ્સે નોર્ધન વોરિયર્સને હરાવ્યું, રહેમાનુલ્લા ગુરબાઝે 32 બોલમાં 70 રન બનાવ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 6:57 AM
Abu Dhabi T10 લીગમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ પોતાની પાવર હિટિંગથી તબાહી મચાવી દીધી છે. દિલ્હી બુલ્સ તરફથી રમતા રહેમાનુલ્લા ગુરબાઝે નોર્ધન વોરિયર્સ સામે તોફાની બેટિંગ કરી હતી.

1 / 6
અફઘાનિસ્તાનના આ બેટ્સમેને માત્ર 32 બોલમાં 70 રન બનાવ્યા, જેમાં તેણે 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. મતલબ રહેમાનુલ્લાએ માત્ર છગ્ગા અને ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા.

2 / 6
રહેમાનુલ્લાહના આધારે દિલ્હી બુલ્સે 8 વિકેટે મેચ જીતી લીધી હતી. બુલ્સે એક બોલ પહેલા 129 રનનો ટાર્ગેટ જીત્યો હતો. દિલ્હી બુલ્સની જીતમાં લ્યુક રાઈટનો પણ મહત્વનો ભાગ હતો, જેણે 18 બોલમાં 40 રન બનાવ્યા હતા.

3 / 6
અન્ય એક મેચમાં પણ અફઘાનિસ્તાનના બેટ્સમેને પોતાનો ડંકો વગાડ્યો હતો. હઝરતુલ્લા ઝાઝાઈએ 26 બોલમાં અણનમ 59 રન ફટકારીને બાંગ્લા ટાઈગર્સને 9 વિકેટે જીત અપાવી હતી.

4 / 6
જાજાઈએ પોતાની ઈનિંગમાં 5 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. ડેક્કન ગ્લેડીયેટર્સ તરફથી મળેલા 117 રનના ટાર્ગેટને બાંગ્લા ટાઈગર્સે 8.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

5 / 6
આ પહેલા એક મેચમાં યુએઇના 24 વર્ષિય વસિમ મોહમ્મદે પૂણે ડેવિલ્સ સામે 430ની સ્ટ્રાઇક રેટથી 12 બોલમાં અર્ધશતક મચાવીને ધમાલ મચાવી દીધી હતી. જેમાં તેણે 7 છગ્ગા લગાવ્યા હતા.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">