ફેસ સીરમ લગાવતી વખતની આ 5 ભૂલો, આજે જ કરો ઠીક, નહીંતર થશે નુકસાન
ફેસ સીરમ લગાવવાના ઘણા ફાયદા છે. તે ત્વચાને નરમ, ચમકદાર બનાવે છે અને પૂરતું પોષણ પૂરું પાડે છે. પરંતુ કેટલીક મહિલાઓ ફેસ સીરમનો ખોટી રીતે લગાવતી હોય છે. જેના કારણે ફાયદો ઓછો અને નુકસાન વધુ થાય છે. તો ચાલો જાણીએ ચહેરા પર સીરમ લગાવતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
Latest News Updates
Most Read Stories