AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Pics: ‘ધાકડ’ના શૂટિંગ માટે બુડાપેસ્ટ પહોંચ્યા Arjun Rampal, શૂટિંગ પહેલા ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે મનાવી રહ્યા છે વેકેશન

કંગના રનૌત (Kangana Ranaut)ની ફિલ્મ ધાકડના શૂટિંગ માટે અર્જૂન રામપાલ બુડાપેસ્ટ પહોંચ્યા છે, પરંતુ શૂટિંગ પહેલા અભિનેતા તેમના પરિવાર સાથે શહેરને એક્સપ્લોર કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2021 | 5:11 PM
Share
બોલીવુડ અભિનેતા અર્જુન રામપાલ (Arjun Rampal) આજકાલ પોતાના સંપૂર્ણ પરિવાર સાથે હંગેરીની રાજધાની બુડાપેસ્ટ (Budapest) ગયા છે. જ્યાંથી હવે અભિનેતાએ તેમની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

1 / 7
જ્યાં અભિનેતાની તસ્વીરો હવે ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેતા અહીં તેમની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે પહોંચ્યા છે. જ્યાં તેમની તસ્વીરો હવે ખૂબ વાયરલ થઈ રહી છે.

2 / 7
અર્જુનનો પુત્ર અરિક પણ અહીં પહોંચ્યો છે. જ્યાં તે અહીં તેના પરિવાર સાથે ખૂબ મસ્તી કરી રહ્યો છે.

3 / 7
પર્યટન સ્થળોને એક્સપ્લોર કરી રહ્યા છે અર્જુન રામપાલ અને ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ

4 / 7
ગેબિએલા ડેમેટ્રિએડ્સની હોટ પિક્ચર્સ પણ તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.

5 / 7
ગેબ્રીએલા ડેમેટ્રિએડ્સની શૈલી જોઈને ઘાયલ થયા તેમના ચાહકો

6 / 7
સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો શેર કરી રહ્યા છે ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ અને અર્જુન રામપાલ.

7 / 7
Follow Us
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા

ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક

રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ

મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'

માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ

વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન

અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર

અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત

મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102

g clip-path="url(#clip0_868_265)">