OTT એવોર્ડ શોમાં એક સાથે જોવા મળ્યા ઉર્ફી જાવેદ અને સની લિયોન, લાગ્યો બોલ્ડનેસ અને ગ્લેમરનો તડકો

TV9 GUJARATI

|

Updated on: Mar 27, 2023 | 7:35 PM

OTT Changemakers Awards 2023: ઓટીટીના માધ્યમથી ઘર-ઘરમાં ઘણા અભિનેત્રીઓ અને અભિનેતાઓએ જગ્યા બનાવી છે. આ જ કલાકારોને સન્માનિત કરવા માટે હાલમાં એક એવોર્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન સની અને ઉર્ફી એક સાથે જોવા મળ્યા હતા.

OTT ચેન્જમેકર એવોર્ડ્સ 2023 નું હાલમાં મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બોલિવૂડથી લઈને ઓટીટી સુધીના સ્ટાર્સે અહીં હાજરી આપી હતી.

1 / 5
ઓટીટીથી લઈને રિયાલિટી શોમાં જોવા મળતી ઉર્ફી જાવેદને પણ ચેન્જમેકર એવોર્ડ આપવામાં આવ્યો હતો. દર વખતની જેમ આ વખતે પણ ઉર્ફી જાવેદની ફેશન સેન્સે સૌને ચોંકાવી દીધા. ઉર્ફીએ ફરીથી તેના પોશાક દ્વારા સૌને દંગ કરતી જોવા મળી હતી.

2 / 5
આ એવોર્ડ શોમાં હાજરી આપવા માટે સની લિયોન પણ આવી હતી. સની હંમેશાની જેમ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. તેણે આ ઈવેન્ટ માટે સિલ્વર રંગનો સ્ટાઇલિશ ડ્રેસ પહેર્યો હતો. આ ઈવેન્ટમાં સની લિયોનને પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

3 / 5
સની લિયોન અને ઉર્ફી જાવેદના આ ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યાં છે.

4 / 5
સની લિયોન અને ઉર્ફી જાવેદ એકસાથે ક્લિક કરતા જોવા મળ્યા હતા. બંને અભિનેત્રીઓએ પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા. આ દરમિયાન બંનેના ચહેરા પર સ્મિત પણ જોવા મળ્યું. ઉર્ફી જાવેદ પણ સનીને મળીને ઘણી ખુશ દેખાઈ રહી હતી.

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati