AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 કરોડની સાડી,100 કરોડના લગ્ન,18 કરોડનો મંડપ જુનિયર એનટીઆરે 14 વર્ષ પહેલા કર્યા હતા લગ્ન,જુઓ ફોટો

સાઉથા સુપરસ્ટાર અભિનેતા જૂનિયર એનટીઆરનો આજે જન્મદિવસ છે. આજે આપણે જૂનિયર એનટીઆરના લગ્ન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ. 14 વર્ષ પહેલા વર્ષ 2011માં એનટીરાવે ગ્રાન્ડ વેડિંગ કર્યા હતા પરંતુ એક કારણથી ધમાલ મચી હતી.

| Updated on: May 20, 2025 | 2:16 PM
Share
સાઉથ સિનેમાનો અભિનેતા જૂનિયર એનટીઆરને આજે ઓળખની કોઈ જરુર નથી. તેમણે ફિલ્મી કરિયરની શરુઆત માત્ર 8 વર્ષની ઉંમરે કરી હતી. તેનો જન્મ ફિલ્મી પરિવાર સાથે રાજનીતિક પરિવારમાં થયો હતો. ટુંકમાં તારકને એક્ટિંગ વારસામાં મળી છે.

1 / 7
એનટીઆરના દાદા દિગ્ગજ તેલુગુ સુપરસ્ટાર હતા. તેમજ આંધપ્રદેશના પૂર્વ ચીફ મિનિસ્ટર એનટી રામારાવ હતા. તેના પિતા અભિનેતા અને પોલિટિશિયન નંદમુરી હરિકૃષ્ણ હતા.એનટીઆરનો જન્મ 20 મે 1983ના રોજ થયો છે.

2 / 7
એનટીઆરને લોકો પ્રેમથી તારક કહીને બોલાવે છે. એનટીઆરે 8 વર્ષનીઉંમરે દાદાની ફિલ્મથી કરિયરની શરુઆત કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન તેમના દાદાએ કર્યું હતુ.  એનટીરાવની બીજી ફિલ્મ 1997માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ લીડ અભિનેતા તરીકે 18 વર્ષની ઉંમરે 2001માં ફિલ્મ નિન્નુ ચૂડાલાની થી ડેબ્યુ કર્યું હતુ.

3 / 7
જૂનિયર એનટી રાવે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. તેમની આરઆરઆર સુપરહિટ ફિલ્મ રહી હતી. અભિનેતા ફિલ્મોની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તેના લગ્ન પણ ખુબ ચર્ચામાં રહ્યા હતા. 2011માં ગ્રાન્ડ વેડિંગ કર્યા હતા. પરંતુ એક કારણથી ધમાલ મચી હતી.

4 / 7
વર્ષ 2011માં બિઝનેસમેન નાર્નો શ્રીનિવાસ રાવની દીકરી લક્ષ્મી પ્રણતી સાથે લગ્ન કર્યા હતા. કપલના લગ્નને 14 વર્ષ થઈ ચૂક્યા છે. 2 બાળકોના માતા-પિતા પણ છે. તેમના લગ્નમાં 100 કરોડનો ખર્ચ થયો હતો. તેમજ માત્ર મંડપ સજાવવા માટે 18 લાખનો ખર્ચો થયો હતો.

5 / 7
દુલ્હને જે સાડી પહેરી હતી તેની કિંમત 1 કરોડ રુપિયા હતા. આ વેડિંગ ફંક્શનમાં 3 હજાર હાઈ પ્રોફાઈલ ગેસ્ટ સહિત 12 હજાર ચાહકો પણ સામેલ થયા હતા. અભિનેતાએ જ્યારે સગાઈ કરી ત્યારે લક્ષ્મીની ઉંમર 17 વર્ષની હતી. લગ્નના સમાચાર આવ્યા બાદ વિજયવાડાના એક વકીલે અભિનેતા વિરુદ્ધ ચાઈલ્ડ મેરિડ એક્ટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

6 / 7
આ વિવાદ એટલો વધી ગયો કે, જેને જોઈ અભિનેતાએ લક્ષ્મીના 18 વર્ષ પૂર્ણ થયાબાદ 6 મે 2011ના રોજ લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે, આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ જૂનિયર એનટીઆરના નાના છે.

7 / 7

સાઉથના સેલિબ્રિટી પરિવાર તેમજ શક્તિશાળી પોલિટિકસના પરિવાર વિશે જાણો, ચંદ્રબાબુ નાયડુ સાથે છે ખાસ કનેક્શન. એનટીઆરના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

Follow Us
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર

કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત

Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા

ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો

લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video

ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'

સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ

તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા

અમદાવાદઃ NEET પેપર લીક મુદ્દે NSUI ના ઉગ્ર દેખાવો, કાર્યકરોની અટકાયત

અમદાવાદમાં સેલ્સગર્લ કરોડોના સોનાના દાગીના લઈને ફરાર! જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">