AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raveena Tandon Birthday Special : નાની ઉંમરમાં મોટી સ્ટાર બની રવિના ટંડન, આ મોટી ફિલ્મોમાં કર્યું છે કામ

Raveena Tandon Birthday Special : બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રી રવિના ટંડન આજે તેનો 48મો જન્મદિવસ ઉજવવા જઈ રહી છે. અભિનેત્રીનો જન્મ 26 ઓક્ટોબર 1972ના રોજ મુંબઈમાં જ થયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 9:40 AM
Share
90ના દાયકાની સુંદર અભિનેત્રી રવિના ટંડન આજે પણ પોતાના કામથી લોકોનું મનોરંજન કરી રહી છે. અભિનેત્રી આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે.

1 / 6

રવિના ટંડનની શાનદાર ફિલ્મોની વાત કરીએ તો, પહેલી વાત ફિલ્મ 'મોહરા'ની છે. તે એક સુપરહિટ ફિલ્મ હતી, જેમાં અભિનેત્રીએ પત્રકારની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી લીડ રોલમાં હતા.

2 / 6
આજે પણ લોકો 'અંદાઝ અપના અપના' જોવાનું પસંદ કરે છે. કોમેડી-ડ્રામા પર આધારિત આ ફિલ્મ બધાને પસંદ આવી હતી. ફિલ્મમાં રવિનાના અભિનયની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

3 / 6

'દિલવાલે'માં અજય દેવગન અને રવિના ટંડનની કેમેસ્ટ્રીએ બધાનું દિલ જીતી લીધું હતું. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી પણ મહત્વના રોલમાં જોવા મળ્યો હતો.

4 / 6
રવીના ટંડનને વર્ષ 2001માં ફિલ્મ 'Daman: A Victim of Marital Violence' માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

5 / 6

'ખિલાડીઓ કા ખિલાડી'ની વાર્તા પ્રેમ અને માફિયા ગેંગ પર આધારિત હતી. ફિલ્મમાં રવિના ટંડનની સાથે અક્ષય કુમાર અને રેખા પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા.

6 / 6
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ

ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો

પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા

રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ

Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક

શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ

દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ

મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ

ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video

સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ

g clip-path="url(#clip0_868_265)">