Komal Thacker Photos: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એકમાત્ર ભાગ લેનારી ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરનો દબદબો, જુઓ તસ્વીરો

Komal Thacker Photos: કોમલ ઠક્કર (Komal Thacker) કાન્સમાં રેમ્પ વોક કરનારી પહેલી ગુજરાતી એક્ટ્રેસ બની ગઈ છે. ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવાની તક લાખોમાં ભાગ્યે જ કોઈકને મળે છે. ત્યારે આ તક કોમલ ઠક્કરને મળતા ગુજરાતનું નામ ફરી એક વાર સમગ્ર વિશ્વમાં ગૂંજતું થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 6:36 PM
કચ્છી ગુજરાતણ અભિનેત્રી કોમલ ઠક્કર સતત બીજા વર્ષે 76 માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકી છે. રેડ કાર્પેટને ગ્રેસ કરવા માટે તે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એકમાત્ર પ્રતિનિધી તરીકે હાજર રહી હતી.

1 / 5
કોમલ ઠક્કરે તેના ટ્રેલબ્લેઝિંગ સ્ટેટસને મજબૂત બનાવ્યું હતું. કોમલ ઠક્કરે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ નોંધપાત્ર મંચ પર મારા દેશ, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને વૈશ્વિક ફિલ્મ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા બદલ હું ગૌરવ અનુભવું છું.

2 / 5
કાન્સમાં કોમલ ઠક્કરે પહેરેલ ઉત્કૃષ્ટ ગાઉન ઈસ્તંબુલ તુર્કીના ફૌદ સરકીસે ડિઝાઈન કર્યો છે. જ્વેલરી લંડનની મોના ફાઈન જ્વેલરી દ્વારા બનાવવામાં આવી છે. તો બીજો એક અલગ લુક ભારતીય ડિઝાઈનર નિકેતા ઠક્કર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.

3 / 5
કોમલ ઠક્કરની નિર્વિવાદ પ્રતિભા અને મનમોહક ઓન-સ્ક્રીન હાજરીએ તેને આંતરરાષ્ટ્રીય સ્પોટલાઈટમાં પ્રેરિત કરી, તેણે મનોરંજન ઉદ્યોગમાં એક પ્રચંડ શક્તિ તરીકે સ્થાપિત કરી છે.

4 / 5
કાન્સમાં તેની અસાધારણ યાત્રા વિશ્વભરના મહત્વાકાંક્ષી અભિનેતાઓ, અભિનેત્રીઓ અને ફિલ્મ નિર્માતાઓ માટે પ્રેરણારૂપ હોવાનું તેને જણાવ્યું હતું. રેડ કાર્પેટ પર રેડ ગાલા લુકને કારણે કોમલ ખૂબસૂરત લાગી રહી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">