યૂનિક સ્ટાઈલવાળા સ્કર્ટમાં ગ્લેમરસ લાગી રહી છે Kiara Advani, ફેન્સે કર્યા વખાણ, જુઓ Photos

Kiara Advani Dress: બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણીએ સોશિયલ મીડિયા પર વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં કેટલીક તસ્વીરો શેયર કરી છે, જે ખુબ જ વાયરલ થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 7:57 AM
બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણી હાલમાં તેની આગામી ફિલ્મ 'સત્ય પ્રેમ કી કથા'ને લઈને ચર્ચામાં છે. કિયારાની ફેશન સેન્સ તેના ફેન્સને ઈમ્પ્રેસ કરે છે. (PC- Kiara Advani Instagram)

1 / 5
હાલમાં જ સોશિયલ મીડિયા પર વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં અભિનેત્રીએ કેટલીક તસ્વીરો શેયર કરી છે, જે ખુબ જ વાયરલ થઈ રહી છે. જેમાં કિયારા એકદમ ગ્લેમરસ લાગી રહી છે.   (PC- Kiara Advani Instagram)

2 / 5
કિયારા અડવાણીએ વ્હાઈટ કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં બટન ડિટેલિંગ છે. બટન ડિટેલિંગ આ ડ્રેસને એલિગેન્ટ લુક આપી રહ્યા છે.  (PC- Kiara Advani Instagram)

3 / 5
અભિનેત્રીએ પહેરેલો આ ડ્રેસ તમે પણ કોઈ પાર્ટીમાં પહેરી શકો છે. આ ડ્રેસમાં ડીપ નેકલાઈન છે. જે તમને સ્ટાઈલિશ બનાવશે.  (PC- Kiara Advani Instagram)

4 / 5
આ સાથે જ કિયારા અડવાણીએ ગોલ્ડન ઈયરિંગ્સ અને રિંગ્સ પહેરી છે. ન્યૂડ હિલ્સ પણ પહેર્યા છે. મેકઅપની વાત કરીએ તો ન્યૂડ લિપશેડ અને સ્ટેટમેન્ટ ગ્લોઈંગ ગ્લેમને પસંદ કર્યો છે.  (PC- Kiara Advani Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ

રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો

કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો

ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
g clip-path="url(#clip0_868_265)">