જેકલીન ફર્નાન્ડીઝે તેનો ‘રા રા રક્કમ્મા’ લુક કર્યો શેર, તસવીરો પરથી નજર હટાવવી છે મુશ્કેલ

જેકલીન ફર્નાન્ડીઝે (Jacqueline Fernandez) અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી જેકલીને હાલમાં જ પોતાના દેસી લુકની તસવીરો શેર કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 12:24 PM
જેકલીન ફર્નાન્ડીઝ અવારનવાર ચર્ચામાં રહે છે. જેકલીન હાલમાં જ ફિલ્મ 'વિક્રાંત રોણા'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં જેકલીન કન્નડ એક્ટર કિચા સુદીપ સાથે જોવા મળી હતી.

1 / 5
ફિલ્મ વિક્રાંત રોણામાં જેકલીને કેમિયો કર્યો હતો. ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડીઝનું આઈટમ નંબર 'રા રા રક્કમ્મા' પણ જોવા મળી રહ્યું છે. જેકલીને આ ગીતથી પોતાનો કિલર લુક શેર કર્યો છે.

2 / 5
ફેન્સને પણ જેકલીનનો આ દેસી લૂકવાળો અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ હતી. જેકલીને આ તસવીરો શેર કરતી વખતે કેપ્શનમાં કીચા સુદીપને શુભેચ્છા પાઠવી છે.

3 / 5
'વિક્રાંત રોણા' સિવાય જેકલીન ફર્નાન્ડીઝ ફિલ્મ 'સર્કસ', 'રામ સેતુ'માં પણ જોવા મળશે. હાલમાં આ ફિલ્મો પર કામ કરી રહી છે.

4 / 5
પરંતુ જેકલીનની આ પહેલા રિલીઝ થયેલી ફિલ્મો 'એટેક' અને 'બચ્ચન પાંડે' કંઈ ખાસ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી ન હતી. હવે જોવાનું એ રહેશે કે બોલિવૂડની આ આવનારી ફિલ્મો કેવું પ્રદર્શન કરે છે.

5 / 5
Follow Us:
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે

ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી

ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના

કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ

અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર

એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?

ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video

DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video

પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા

g clip-path="url(#clip0_868_265)">