AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરામાં જન્મેલી બોલિવુડ અભિનેત્રી પાલોમી ધોષના પરિવાર વિશે જાણો

ધ બેંગાલ ફાઇલ્સ વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે, અને અભિષેક અગ્રવાલ અને પલ્લવી જોશી દ્વારા નિર્મિત છે.તો આજે આપણે બોલિવુડ અભિનેત્રી પાલોમી ધોષના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Aug 03, 2025 | 9:16 AM
Share
તમને જણાવી દઈએ કે 'ધ બેંગાલ ફાઇલ્સ' 5 સપ્ટેમ્બર 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

1 / 11
આ ઉપરાંત પલ્લવી જોશી, અનુપમ ખેર અને દર્શન કુમાર પણ આ ફિલ્મનો ભાગ છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું નિર્માણ તેમની પત્ની પલ્લવી જોશી અને અભિષેક અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું છે.

2 / 11
પાલોમી ધોષના પરિવાર વિશે જાણો

પાલોમી ધોષના પરિવાર વિશે જાણો

3 / 11
વિવેક અગ્નિહોત્રીએ તેમની આગામી ફિલ્મ 'ધ બંગાળ ફાઇલ્સ' વિશે કહ્યું કે, તે ચાહકોને એક ખાસ સંદેશ આપશે.તો આજે આપણે પાલોમી ધોષના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

4 / 11
પાલોમી ઘોષ એક ભારતીય અભિનેત્રી છે જે હિન્દી, કોંકણી અને અંગ્રેજી ફિલ્મોમાં કામ કરે છે. તે કોંકણી ફિલ્મ "નાચોમ-ઈયા કુંપાસર" માં કામ કરવા માટે જાણીતી છે, જેના માટે તેણીને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સ્પેશિયલ મેન્શન (ફીચર ફિલ્મ) મળ્યું હતુ.

5 / 11
પાલોમી ઘોષનો જન્મ ગુજરાતના વડોદરામાં થયો હતો. તેમણે "નાચોમ-ઈયા કુંપાસર" (2015), "કડખ" (2019) અને "સેન્સ8" (2015) જેવી ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતી છે. "નાચોમ-ઈયા કુંપાસર" એક કોંકણી ફિલ્મ છે જે ગોવાના સંગીતકારોના યોગદાનને દર્શાવે છે.

6 / 11
પાલોમી ઘોષનો પરિવાર મૂળ પશ્ચિમ બંગાળનો છે. તેમણે ઉત્તર કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો, જ્યાં તેમણે એપ્લાઇડ મેથેમેટિક્સનો અભ્યાસ કર્યો હતો.

7 / 11
મુંબઈ આવ્યા પછી, તેમણે અનુપમ ખેરની અભિનય સંસ્થામાં અભિનયના વર્ગોમાં જોડાયા અને થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું. આ ઉપરાંત પાલોમી ઘોષ થિયેટરમાં પણ સક્રિય છે, અને "ક્લબ ડિઝાયર" જેવા નાટકોમાં અભિનય કર્યો છે. તે એક સિંગર પણ છે.

8 / 11
પાલોમી ઘોષે 2009માં ઓસ્ટ્રેલિયન ફિલ્મ ધ વેઇટિંગ સિટીથી શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ફિલ્મ ગાંધી ઓફ ધ મંથ (2014) માં જોવા મળી હતી.

9 / 11
તેની ફિલ્મ, નાચોમ-ઇયા કુમ્પાસર (2014) જે ગોવાના સિંગર લોર્ના કોર્ડેઇરો અને ક્રિસ પેરી પર આધારિત હતી,જેના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા.

10 / 11
  આ ફિલ્મે 24 આંતરરાષ્ટ્રીય, 3 રાષ્ટ્રીય અને 10 રાજ્ય પુરસ્કારો જીત્યા હતો, જેનાથી તે સૌથી વધુ એવોર્ડ મેળવનારી કોંકણી ફિલ્મ બની. ત્યારબાદ તેણી નેટફ્લિક્સની સાયન્સ-ફાઇ સીરિઝ સેન્સ8 (2015) માં જોવા મળી હતી.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી

સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો

કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ

ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો

અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા

ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર

ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video

રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">