AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરનારી, દંગલ ગર્લનો આવો છે પરિવાર

બાળ કલાકાર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરનારી 'દંગલ ગર્લ' ફાતિમા સના શેખની આજે કરોડો ફેન ફોલોઇંગ છે, પરંતુ તેના ચાહકોને તેમની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જણાવીશું.

| Updated on: Jul 03, 2025 | 7:09 AM
ફાતિમા સના શેખે પોતાની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તેમ છતાં આજે તે કરોડોની માલિક છે. ચાલો તમને તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણીએ.

1 / 12
ફાતિમા સના શેખ હાલના દિવસોમાં તેની આગામી ફિલ્મ મેટ્રોને કારણે ચર્ચામાં છે.ફાતિમા સના શેખ તેની સ્ટાઈલિશ લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.ફાતિમા સના શેખનો એક ભાઈ છે જેનું નામ શનિબ છે.

2 / 12
દંગલ ગર્લના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણો

3 / 12
ફાતિમા સના શેખનો જન્મ 11 જાન્યુઆરી 1992ના રોજ હૈદરાબાદમાં થયો હતો પરંતુ તેમનો ઉછેર મુંબઈમાં થયો હતો. તેના પિતા, વિપિન શર્મા, હિન્દુ છે અને જમ્મુના વતની છે, જ્યારે તેની માતા, રાજ તબસ્સુમ, શ્રીનગરની મુસ્લિમ છે. આ કારણે અભિનેત્રી બંન્ને ધર્મને માને છે.

4 / 12
 ફાતિમાએ બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં ફિલ્મ "દંગલ" થી ખ્યાતિ મેળવી હતી.તો આજે આપણે ફાતિમા સના શેખના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

5 / 12
ફિલ્મોમાં આવતા પહેલા ફાતિમા ટીવીમાં પણ કામ કરી ચૂકી છે.'બેસ્ટ ઓફ લક નિક્કી', 'લેડીઝ સ્પેશિયલ' અને 'અગલે જનમ મોહે બિટિયા હી કીજો' જેવા ટીવી શોમાં જોવા મળી હતી.એટલું જ નહીં, અભિનેત્રીએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે.

6 / 12
 અનુરાગ બાસુ દ્વારા દિગ્દર્શિત બહુપ્રતિક્ષિત ફિલ્મ 'મેટ્રો...ઇન દિનોન' આજકાલ ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મમાં ફાતિમા શેખ પણ જોવા મળશે.

7 / 12
2016માં, તેમણે સૌથી વધુ કમાણી કરનારી સ્પોર્ટ્સ ફિલ્મ દંગલમાં કુસ્તીબાજ ગીતા ફોગટનું પાત્ર ભજવ્યું હતું.ત્યારથી તેમણે સ્ટ્રીમિંગ પ્રોજેક્ટ્સ લુડો (2020), અજીબ દાસ્તાન્સ (2021) અને મોર્ડન લવ મુંબઈ (2022) માં અભિનય કર્યો છે, સામ બહાદુર (2023) માં ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું છે.

8 / 12
અભિનેત્રીએ ન્યુરોલોજીકલ સ્થિતિ વિશે જાગૃતિ લાવવા માટે વાઈ સાથે જીવવાના તેમના અંગત અનુભવો વિશે ખુલીને વાત કરી છે.ફાતિમા સના શેખે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં અને તેના ચાહકોમાં પોતાની એક મજબૂત ઓળખ બનાવી છે.

9 / 12
અભિનેત્રી હોવાની સાથે સાથે ફાતિમા સના શેખને ફોટોગ્રાફીનો પણ શૌખ છે. જો અભિનેત્રીની નેટવર્થની વાત કરીએ તો ઓછી ફિલ્મોમાં કામ કર્યું છતાં આજે આલીશાન લાઈફ જીવે છે. કરોડો રુપિયાની માલિક છે.

10 / 12
ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મેળવવાની સાથે, આજે તે 15-20 કરોડની માલિક છે. અહેવાલો અનુસાર, તેણે 'સામ બહાદુર'માં તેના રોલ માટે 1 કરોડ રૂપિયાની મોટી રકમ લીધી હતી.

11 / 12
અભિનેત્રી સના શેખ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ચાહકો પણ અભિનેત્રીની ફિલ્મને ખુબ પસંદ કરે છે

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">