પ્રિયંકા ચોપરાથી લઈને ઉર્વશી રૌતેલા સુધી આ મહિલાઓએ હિજાબના વિરોધ પર અવાજ ઉઠાવ્યો

ઈરાનમાં હાલના દિવસોમાં હિજાબના વિરોધમાં જબરદસ્ત પ્રદર્શન થઈ રહ્યા છે. ક્રાંતિની આ ચિનગારી આખા દેશમાં ફેલાઈ રહી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને સામાન્ય માણસ સુધી દરેક આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2022 | 1:00 PM
13 સપ્ટેમ્બરના રોજ 22 વર્ષની  અમીનની હિજાબ પહેરવાથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની સાથે માર પીટ કરાઈ હતી અને તેનું મોત થયુ હતુ. આ ધટના બાદ ઈરાનમાં શરુ થયેલા વિરોધ પ્રદર્શન અત્યારસુધી બંધ થયું નથી.

1 / 5
ઉર્વશી રૌતેલાએ પણ થોડા દિવસો પહેલા ઈરાની મહિલાઓના સમર્થનમાં પોતાના વાળ કાપ્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીએ પોસ્ટ કરી લખ્યું કે, હું એ મહિલાઓના સપોર્ટમાં આ કર્યું છે, જેનાથી મહસા  અમીનીના મોતના વિરોધમાં જેમની હત્યા કરવામાં આવી હતી.

2 / 5
થોડા દિવસો પહેલા પ્રિયંકા ચોપરાએ પણ હિજાબ વિરુદ્ધ એક પોસ્ટ કરી હતી. વિરોધ કરી રહેલી મહિલાઓનું સમર્થન કરતાં તેણે લખ્યું, તમે હિંમતવાન છો. તમારા અધિકારો સામે લડવા અને પડકારવા માટે તમારો જીવ જોખમમાં મૂકવો સરળ નથી.

3 / 5
તાજેતરમાં 'સેક્રેડ ગેમ્સ' ફેમ એલનાઝ નૌરોજીએ પણ આ આંદોલનના સમર્થનમાં બિકીનીમાં એક વીડિયો શેર કર્યો છે. તેમજ તેણે માય બોડી માય ચોઈસ લખ્યું હતું. દરેક સ્ત્રીને તે ગમે તે પહેરવાનો અધિકાર હોવો જોઈએ, જ્યાં પણ અને જ્યારે તે ઈચ્છે.

4 / 5
આ સિવાય નોઈડામાં પણ એક મહિલાએ હિજાબ ક્રાંતિમાં ઉતરી હતી. ઈરાની મહિલાઓના સમર્થનમાં સેક્ટર 15Aની એક મહિલાએ પોતાના વાળ કાપી વિરોધ કર્યો હતો

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">