આરોહી પટેલ પરિવાર : અભિનેત્રી આરોહી પટેલને આજે કોઈ ઓળખની જરૂર નથી, માતા-પિતા પણ છે ગુજરાતી સિનેમામાં
આરોહીનો જન્મ ગુજરાતની દિગ્દર્શક-નિર્માતા જોડી સંદીપ પટેલ અને આરતી પટેલને ત્યાં થયો હતો. તેની એક નાની બહેન સંજના પટેલ પણ છે. તેણે અમદાવાદ યુનિવર્સિટીની એચએલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સમાંથી એકાઉન્ટ્સમાં વિશેષતા સાથે કોમર્સમાં સ્નાતક પૂર્ણ કર્યું.
Most Read Stories