(Credit Image : instagram)

23  : January

પ્રિન્સનો જન્મ 24 નવેમ્બર, 1990 ના રોજ પંજાબમાં થયો હતો

(Credit Image : instagram)

"મોહબ્બતેં" ફેમ અભિનેત્રી કિમ શર્માનો આજે છે જન્મદિવસ

કિમ શર્મા

(Credit Image : instagram)

કિમ શર્મા 46 વર્ષની ઉંમરે પણ ફિટ છે

46 વર્ષે ફિટ

(Credit Image : instagram)

 કિમ શર્મા સોશિયલ મીડિયા પર પોતાની ફિટનેસ, સ્ટાઇલ અને ગ્લેમરસ લુકથી ધૂમ મચાવી રહી છે,

સોશિયલ મીડિયા પર એક્ટિવ

(Credit Image : instagram)

 કિમ શર્માએ 2000માં રોમેન્ટિક મ્યુઝિકલ "મોહબ્બતેં" થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી

મોહબ્બતે

(Credit Image : instagram)

 કિમ શર્માએ બોલિવુડમાં અસંખ્ય ફિલ્મોમાં કામ કર્યું છે

બોલિવુડ

(Credit Image : instagram)

કિમ શર્માનો જન્મ હિન્દુ પિતા અને ખ્રિસ્તી માતાને ત્યાં થયો હતો

માતા-પિતા

(Credit Image : instagram)

 કિમ શર્માએ હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે

ફિલ્મ

(Credit Image : instagram)

 કિમ શર્માને સ્ટાર ડેબ્યુ ઓફ ધ યર - ફીમેલ માટે IIFA એવોર્ડ મળ્યો હતો

એવોર્ડ

(Credit Image : instagram)

કિમ શર્માના 5-5 અફેર રહ્યા હતા

અફેર