AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver ETF: આ અઠવાડિયે Goldના કયા ETFએ આપ્યું વધારે રિટર્ન? જાણો અહીં

આ અઠવાડિયે સારુ રિટર્ન આપ્યું છે ચાલો જાણીએ. આ અઠવાડિયે સારુ રિટર્ન આપતી કંપનીઓમાં Kotak Gold Silver Passive FoF Dir, Tata Gold ETF, Motilal Oswal Gold and Silver Passive FoF Dir સહિત આ બીજી 2 કંપની પણ છે ચાલો જાણીએ તેના વિશે

| Updated on: Jan 24, 2026 | 1:39 PM
Share
શનિવારે સોનાના ભાવમાં તીવ્ર વધારાથી ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (GOLD ETF) પર સ્પષ્ટ અસર પડી છે. ગોલ્ડ ETF તેમના અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરને સ્પર્શી ગયા છે. ત્યારે કયા એ 5 ETF છે જેણે આ અઠવાડિયે સારુ રિટર્ન આપ્યું છે ચાલો જાણીએ. આ અઠવાડિયે સારુ રિટર્ન આપતી કંપનીઓમાં Kotak Gold Silver Passive FoF Dir, Tata Gold ETF, Motilal Oswal Gold and Silver Passive FoF Dir સહિત આ બીજી 2 કંપની પણ છે ચાલો જાણીએ તેના વિશે

1 / 6
Kotak Gold Silver Passive FoF Dir : કોટકની આ કંપનીના ETFએ એક અઠવાડિયામાં 9.77%નું રિટર્ન આપ્યું છે તેમજ એક મહિનામાં 33.94%નું રિટર્ન આપ્યું છે. આ સાથે આ ETF 23 કંપની માંથી પહેલા નંબર પર છે

2 / 6
Tata Gold ETF: ટાટાનો આ ETF પણ સારુ પ્રદર્શન કરી રહ્યો છે આ ETFએ એક અઠવાડિયામાં 9.37% આપ્યું છે. તેમજ એક વર્ષમાં 93.21% રિટર્ન આપ્યું છે. આ સાથે કંપની 46 ETFમાંથી બીજા નંબર પર છે.

3 / 6
Motilal Oswal Gold and Silver Passive FoF Dir: આ ETFએ પણ એક અઠવાડિયામાં 9.22% રિટર્ન આપ્યું છે. તેમજ આ ETFએ એક વર્ષમાં 130% રિટર્ન આપ્યું છે. તેમજ આ કંપનીના ETF 23 ETFમાંથી બીજા નંબર પર છે

4 / 6
Quantum Gold: આ ETFએ અઠવાડિયામાં 9.09%નું રિટર્ન આપ્યું છે.  આ સાથે એક વર્ષમાં 90.76%નું રિટર્ન આપ્યું હતુ. આ કંપની 46 કંપનીઓ માંથી 4 નંબર પર છે.

5 / 6
Union Gold ETF FoF Dir: આ ETFએ એક અઠવાડિયામાં 9.08%નું રિટર્ન આપ્યું છે તેમજ 6 મહિનામાં 51.88%નું રિટર્ન આપ્યુ છે. આ કંપનીનો ETF 46 કંપનીઓમાંથી ત્રીજા નંબર પર છે.

6 / 6

Gold-Silver Rate Today: રેકોર્ડ તેજી પર સોના-ચાંદીનો ભાવ, જાણો આજની લેટેસ્ટ કિંમત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ

Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર

Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી

નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ

અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video

ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે

મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ

અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર

સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો

g clip-path="url(#clip0_868_265)">