AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Silver ETF : Silver ETF રિટર્ન્સે બધાને ચોંકાવ્યા, ટાટા સિલ્વરે માર્યો સૌથી મોટો છગ્ગો

Silver ETF: ETF (એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ) એ એક રોકાણ ભંડોળ છે જે સ્ટોક્સ, બોન્ડ્સ, કોમોડિટીઝ અથવા અન્ય સંપત્તિઓની બાસ્કેટમાં રોકાણ કરે છે અને સ્ટોક એક્સચેન્જ પરના શેરની જેમ દિવસભર ખરીદી અને વેચી શકાય છે, જે મ્યુચ્યુઅલ ફંડ્સના વૈવિધ્યકરણ લાભોને સ્ટોક ટ્રેડિંગની સરળતા સાથે જોડે છે. ETF નું ટ્રેડિંગ દિવસના અંતે મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ નહીં, પણ શેરબજારમાં દિવસભર થાય છે.

| Updated on: Jan 25, 2026 | 10:13 AM
Share
Silver ETFમાં આજે વાત કરીએ તો ટાટા સિલ્વર, ઝિરોધા સિલ્વર, 360 one Silver તેમજ બંધન Silver અને ICICI સિલ્વર ટોપ 5 કંપનીએ એક અઠવાડિયામાં વધારે રિટર્ન આપ્યું છે. તેમાં પ્રથમ નંબર પર ટાટા સિલ્વર કંપની રહી છે.

1 / 6
ટાટા સિલ્વરે છેલ્લા Week માં 14.36 ટકા રિટર્ન આપ્યું છે તેમજ 28 કંપનીમાંથી પહેલા નંબરે આ કંપની રહી છે. છેલ્લા એક વર્ષમાં તેણે 255.63 ટકા રિટર્ન આપ્યું છે. તેની NVA (Net Asset Value) 31.8485 છે.

2 / 6
ઝરોધા સિલ્વર ETF એ છેલ્લા એક અઠવાડિયામાં 20.87 ટકા રિટર્ન આપ્યું છે અને 14 કંપનીમાંથી 1 નંબરે તેણે ટોપ કર્યું છે. તેની NVA (Net Asset Value) 31.8937 છે.

3 / 6
360 one Silver ETF એ છેલ્લા એક Week માં 11.60 ટકા રિટર્ન આપ્યું છે. તેની NVA (Net Asset Value) 307.1547 છે.

4 / 6
બંધન Silver  ETF છેલ્લા એક અઠવાડિયામાં 11.51 ટકા રિટર્ન આપ્યું છે. તેની NVA (Net Asset Value) 312.4204 છે.

5 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

6 / 6

ETF (એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ) એ એક રોકાણ ભંડોળ છે જે સ્ટોક્સ, બોન્ડ્સ, કોમોડિટીઝ અથવા અન્ય સંપત્તિઓની બાસ્કેટમાં રોકાણ કરે છે અને સ્ટોક એક્સચેન્જ પરના શેરની જેમ દિવસભર ખરીદી અને વેચી શકાય છે, જે મ્યુચ્યુઅલ ફંડના વૈવિધ્યકરણ લાભોને સ્ટોક ટ્રેડિંગની સરળતા સાથે જોડે છે. રોજબરોજ થતાં ગોલ્ડ અને સિલ્વરની ETF ભાવ જાણવા માટે TV9 ગુજરાતી સાથે જોડાયેલા રહો અને અપડેટ જાણવા માટે અહીં ક્લિક કરો.

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા

ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી

પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી

તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે

પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી

જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ

સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર

કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના

g clip-path="url(#clip0_868_265)">