Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Expensive: પૂજા હેગડેએ પહેર્યું હતું થાઈ-સ્લિટ રફલ્ડ ગાઉન, નહીં આંકી શકો તમે તેની કિંમત

પૂજા હેગડે (Pooja Hegde)ના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં સલમાન ખાન સાથે ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી', રણવીર સિંહ સાથે 'સર્કસ', પ્રભાસ સાથે 'રાધે શ્યામ' અને ફિલ્મમેકર કોરતાલા શિવાની ઐતિહાસિક એક્શન ફિલ્મ 'આચાર્ય' માં જોવા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 12:02 AM
પૂજા હેગડેએ જે ગાઉન કેરી કર્યું છે તે રેડ કાર્પેટ માટે એકદમ પરફેક્ટ લુક છે. ભલે તે એવોર્ડ શો હોય કે અન્ય કોઇ મોટી ઇવેન્ટ, તે પોતાના લુકથી દરેકને પ્રભાવિત કરી દે છે.

1 / 6
તાજેતરમાં, પૂજા હેગડે SIIM એવોર્ડ શો 2021 માં રેડ કાર્પેટ માટે આ ડ્રેસ કેરી કર્યો હતો. આ વન-શોલ્ડર બ્લેક ગાઉનમાં સ્ટ્રક્ચર્ડ ડિટેલ્સ આપવામાં આવી છે.

2 / 6
પૂજાએ એવોર્ડ શો દરમિયાન ડિઝાઇનર ગૌરવ ગુપ્તાનું લેબલ અને તેની સિગ્નેચર સ્ટાઈલને આ અવોર્ડ શો દરમીયાન કેરી કર્યું.

3 / 6
જો તમે આ ગાઉનને તમારા બેસ્ટ ફ્રેન્ડના લગ્નની કોકટેલ નાઈટ માટે પહેરવા માંગો છો, તો તે તમારા માટે પરફેક્ટ રહેશે.

4 / 6
પૂજા હેગડેનો આ મોનોક્રોમ ફુલ લેન્થ ફીટેડ રફલ ગાઉન જોઈને તમે ચોંકી જશો. ઉપરાંત, તેની કિંમત પણ તમને આશ્ચર્યચકિત કરશે. પૂજાના આ ગાઉનની કિંમત ડિઝાઇનર ગૌરવ ગુપ્તાની વેબસાઇટ પર 95,000 રૂપિયા છે.

5 / 6
પૂજાએ આ ગાઉન સાથે કોઈ એક્સેસરીઝ કેરી કરી નથી. તેના ગ્લેમ લુક માટે, પૂજાએ તેના વાળને હળવાશથી ટશલ્ડ વેટ કર્યા છે. આ સિવાય, તેણીએ ગુલાબી આઈશેડો, સ્મોકી આઈલાઈનર, ન્યૂડ પિંક લિપ શેડ, થોડો બ્લશ અને હાઈલાઈટર કેરી કર્યો.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">