ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની તસવીરે હોળી પર મચાવી ધૂમ, ફેન્સે કહ્યું- આ છે અસલી રંગ

હોળીના અવસર પર મોનાલિસાએ (Monalisa) હાલમાં જ તેના લેટેસ્ટ ફોટોઝ સાથે શેયર કર્યા છે. એક્ટ્રેસની તસવીરો પર ફેન્સ પણ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. એક્ટ્રેસની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2023 | 10:16 PM
ભોજપુરી ઈન્ડસ્ટ્રીની મોનાલિસાનું નામ ટોપ એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ છે. ઈન્ડસ્ટ્રીની સાથે તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. હાલમાં જ મોનાલિસાએ પોતાની લેટેસ્ટ તસવીરો શેયર કરી છે, જેમાં તેની બોલ્ડનેસ જોઈને લોકો તેના દિવાના બની ગયા છે.

1 / 5
તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર મોનાલિસાનો બોલ્ડ લુક ફેન્સને દિવાના બનાવી દીધા છે. રેડ ક્રોપ ટોપ અને સ્કર્ટમાં તે જોરદાર લાગી રહી છે. આ જ કારણ છે કે મોનાલિસાને ઈન્ડસ્ટ્રીની હોટ એક્ટ્રેસ કહેવામાં આવે છે.

2 / 5
આ આઉટફિટ્સ સાથે સેક્સી પોઝ આપતી વખતે મોનાલિસા સુંદર દેખાઈ રહી છે. હોળીના અવસર પર તેણે લેટેસ્ટ તસવીરો શેયર કરીને તેના ફેન્સને ખુશ કરી દીધા છે.

3 / 5
મોનાલિસાના લેટેસ્ટ ફોટોઝ પર ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. એક્ટ્રેસે હોટ અવતાર સાથે મિનિમલ મેકઅપ કર્યો છે, જે તેના લુકને પણ કમ્પલીટ કરી રહ્યો છે.

4 / 5
આ પહેલીવાર નથી કે જ્યારે મોનાલિસાએ આ તસવીરોથી ફેન્સના દિલ પર જાદુ ચલાવ્યો છે. સોશિયલ મીડિયા પર મોનાલિસાના ફેન્સની કોઈ કમી નથી.

5 / 5
Follow Us:
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

g clip-path="url(#clip0_868_265)">