AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Sharma Birthday : વિરાટ પહેલા આ સ્ટાર્સ સાથે જોડાઈ ચૂકયું છે અનુષ્કા શર્માનું નામ, એક ક્રિકેટર પણ આ લિસ્ટમાં સામેલ

Anushka Sharma Affairs:અભિનેત્રી અનુષ્કા શર્મા આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. અનુષ્કાએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી અને આજે તે બોલિવૂડની ટોપ સ્ટાર છે. વિરાટ કોહલી પહેલા અનુષ્કાનું નામ ઘણા કલાકારો સાથે જોડાઈ ચૂક્યું છે. જેમાં એક ક્રિકેટર પણ સામેલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 9:31 AM
Share
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની લવ લાઈફ ઘણી ચર્ચામાં રહી છે. અનુષ્કા અને વિરાટ કોહલી એક એડ શૂટ દરમિયાન મળ્યા હતા. બંને વચ્ચે નિકટતા વધી અને તેઓ સાથે ફરવા લાગ્યા. અનુષ્કા અને વિરાટના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા. અનુષ્કા એક પુત્રી વામિકાની માતા છે.

1 / 5
જોકે વિરાટ અનુષ્કાનો પહેલો પ્રેમ નહોતો. બહુ ઓછા લોકો જાણતા હશે કે અનુષ્કાનો પહેલો પ્રેમ એક્ટર નહીં પરંતુ મોડલ હતો. અનુષ્કાનું દિલ ઝોહેબ યુસુફ નામના મોડલ માટે ધડકતું હતું. બંનેએ એકસાથે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. જોકે, આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.

2 / 5
ફિલ્મોમાં આવ્યા બાદ અનુષ્કાનું નામ ઘણા સ્ટાર્સ સાથે જોડાયું હતું. આ લિસ્ટમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહનું નામ સૌથી પહેલા આવે છે. અનુષ્કા અને રણવીરે ફિલ્મ 'બેન્ડ બાજા બારાત'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મથી તેમના અફેરના સમાચાર પણ આવવા લાગ્યા હતા. કેટલાક વિવાદને કારણે આ સંબંધ તૂટી ગયા હતા.

3 / 5
આ પછી અનુષ્કાનું નામ ક્રિકેટર સુરેશ રૈના સાથે પણ જોડાયું હતું. કહેવાય છે કે, બંનેની મુલાકાત લંડનમાં થઈ હતી અને ત્યારપછી અનુષ્કા સુરેશ રૈના પર દિલ ખોઈ બેસી હતી. જોકે બંનેએ ક્યારેય સ્વીકાર્યું ન હતું કે તેઓ રિલેશનશિપમાં છે.

4 / 5
એક સમયે અનુષ્કા શર્માનું નામ રણબીર કપૂર સાથે પણ જોડાયું હતું. સોશિયલ મીડિયા પર બંનેની ખૂબ ચર્ચા થઈ હતી. આ પછી પણ અનુષ્કાના લિંકઅપના સમાચાર હેડલાઇન્સ બન્યા છે. અનુષ્કા શર્માનું નામ અભિનેતા અર્જુન કપૂર સાથે પણ જોડાઈ ગયું છે.

5 / 5
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા

ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી

પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી

તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે

પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી

જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ

સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર

કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના

g clip-path="url(#clip0_868_265)">