ભારતીય ફિલ્મો અને સ્લેબ્સના નામે છે આ જબરદસ્ત ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, વર્ષો સુધી કોઈ તોડી નહી શકે

ભારતીય ફિલ્મો અને ફિલ્મી હસ્તીઓ દ્વારા ઘણા એવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે જે ક્યારેય તૂટી નહીં શકે. એમાંથી આજે તમને 10 રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 12:55 PM
15 ડિસેમ્બર, 2015 ના રોજ અકલ્પનીય 3,524 અલગ અલગ ગીતોની રચના કર્યા બાદ સમીર અંજાનનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. આ પ્રખ્ય બોલિવૂડના ગીતકારે જબ સે તેરે નૈના (સાંવરિયા), તુમ પાસ આયે (કુછ કુછ હોતા હૈ) અને નજર કે સામને (આશિકી) જેવા લોકપ્રિય ગીતો લખ્યા છે.

1 / 10
કુમાર સાનુએ 1993 માં એવો રેકોર્ડ બનાવ્યો કે આજ સુધી કોઈ તોડી ના શક્યું. કુમાર સાનુએ એક જ દિવસમાં 28 ગીતો રેકોર્ડ કર્યા હતા. આ માટે તેમનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં છે.

2 / 10
આશા ભોસલેનું નામ 2011 માં ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં આવ્યું. તેમણે સોલો, ડ્યુએટ, અને કોરસ એમ કરી ને 11000 ગીતો ગયા છે. આ ગીતો 20 ભાષામાં ગાવામાં આવેલા છે.

3 / 10
કપૂર ફેમીલીના ચોવીસ સભ્યોએ ફિલ્મોમાં અભિનય કર્યો છે. પૃથ્વીરાજ કપૂર બાદ તેમના ત્રણ પુત્રો રાજ, શમ્મી અને શશી અને અન્ય સંબંધીઓએ પણ અભિનય કર્યો. કપૂર પરિવારનું નામ 1999 થી રેકોર્ડ બુકમાં છે.

4 / 10
એસએસ રાજામૌલીની બાહુબલી: ધ બિગિનિંગ પાસે 50,000 ચોરસ ફૂટથી વધુનું સૌથી મોટું પોસ્ટર બનાવવા માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ છે.

5 / 10
જગદીશ રાજ અભિનેતાએ 'સૌથી ટાઇપકાસ્ટ અભિનેતા' તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. તેમણે 144 ફિલ્મોમાં પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી.

6 / 10
આ ફિલ્મને સૌથી વધુ એવોર્ડ જીતવા માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ 2002 ની આવૃત્તિમાં ઉમેરવામાં આવી હતી. કહો ના, પ્યાર હૈ કુલ 92 એવોર્ડ જીતી હતી.

7 / 10
યાદે ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ સુનીલ દત્તે કર્યું હતું અને માત્ર તેમને અભિનય પણ કર્યો હતો. આ ફિલ્મમાં માત્ર એક જ અભિનેતા છે અને તેથી 'સૌથી ઓછા કલાકારોની શ્રેણીમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ મળ્યો છે.

8 / 10
આમિર ખાન અભિનીત ફિલ્મ પીકે ડિસેમ્બર 2014 માં રિલીઝ થયા બાદ ઝડપથી સૌથી સફળ ફિલ્મ બની ગઈ હતી. જાન્યુઆરી 2015 સુધીમાં વિશ્વભરમાં કુલ 6.22 અબજ રૂપિયા કે 101.2 મિલિયન ડોલરની કમાણી કરી હતી

9 / 10
લવ એન્ડ ગોડ (કૈસ ઔર લૈલા) 1986 માં રિલીઝ થઈ હતી તેને વિવિધ કારણોસર પૂર્ણ થવામાં 20 વર્ષથી વધુ સમય લાગ્યો હતો. પ્રથમ, મુખ્ય અભિનેતા ગુરુ દત્તનું 1964 માં નિધન થયું અને ત્યારબાદ દિગ્દર્શક કે. આસિફનું 1971 માં. તેથી આ ફિલ્મ 1986 માં પૂર્ણ થઈ અને રિલીઝ થઈ શકી. બાદમાં સંજીવ કુમારે મુખ્ય ભૂમિકા સંભાળી.

10 / 10

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">