Ahmedabad : અધિક પુરુષોત્તમ માસની અમદાવાદ શહેરમાં ભક્તિમય માહોલમાં ઉજવણી, જુઓ Photos

અધિક પુરુષોત્તમ માસની પુજા અર્ચના દેશભરમાં ભકિતભાવથી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ લોકો ઉલ્લાસભેર આ મહિનાની ઉજવણી કરી રહ્યા છે. વિવિધ કાર્યક્રમ અને થીમ સાથે લોકો ભગવાનની પૂજા કરતા જોવા મળ્યા.

Darshal Raval
| Edited By: | Updated on: Aug 03, 2023 | 8:17 AM
અધિક પુરુષોત્તમ માસની પુજા અર્ચના દેશભરમાં ભકિતભાવથી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ લોકો ઉલ્લાસભેર આ મહિનાની ઉજવણી કરી રહ્યા છે. વિવિધ કાર્યક્રમ અને થીમ સાથે લોકો ભગવાનની પૂજા કરતા જોવા મળ્યા.

અધિક પુરુષોત્તમ માસની પુજા અર્ચના દેશભરમાં ભકિતભાવથી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ લોકો ઉલ્લાસભેર આ મહિનાની ઉજવણી કરી રહ્યા છે. વિવિધ કાર્યક્રમ અને થીમ સાથે લોકો ભગવાનની પૂજા કરતા જોવા મળ્યા.

1 / 5
પુનમના દિવસે બરોડા એકસપ્રેસ હાઈવે સામેના કર્ણાવતી પાર્કમાં ગિરિરાજ પર્વતનું નિર્માણ કરીને મહિલાઓએ ભગવાન પુરુષોત્તમને છપ્પન ભોગનો અન્નકુટનો ભોગ ધરાવ્યો હતો અને પ્રસાદનું વિતરણ કર્યું હતું.

2 / 5
મહિલાઓ પુરુષોત્તમ માસ દરમ્યાન કાંઠા ગોરની સ્થાપના કરી રોજ પૂજા કરી રહી છે. ત્યારે પૂનમના દિવસે ભક્તોએ પીળા પિતામ્બર રુપી વસ્ત્રો અને સાડીઓમાં સજ્જ થઈને ગોવર્ધન ધારી ગિરધારીની પુજા કરી હતી.

3 / 5
સોસાયટીના પ્રાંગણમાં ભગવાન પુરુષોત્તમની શોભાયાત્રા તેમજ વિવિધ ભોગ સાથે કાંઠાગોરને સાથે લઈને ભજન કિર્તન સાથે મહિલાઓ ઉમંગ સાથે ભગવાન પુરુષોત્તમની ભકિતમાં લીન થઈ હતી.

4 / 5
ઘોડાસરના દીપમાલા બંગ્લોઝમાં ભગવાન પુરુષોત્તમની વિધિસર પુજા અર્ચના કરવામા આવી. જ્યાં કાંઠાગોરની માટીની પ્રતિમા બનાવીને મહિલાઓ રોજ ભકિતભાવથી પુજા કરે છે. ત્યારે ભક્તોએ બાંધણી થીમ પર કપડાં પહેરી આજે ભગવાનની પૂજા કરી એક અલગ માહોલ ઉભો કર્યો હતો.

5 / 5
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી

શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી

ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી

વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

g clip-path="url(#clip0_868_265)">