AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Father’s Day 2022: ઘરે જ રહીને આ ખાસ રીતે મનાવો ફાધર્સ ડે

આ વર્ષે 19 જૂને ફાધર્સ ડેની (Father’s Day 2022) ઉજવણી કરવામાં આવશે. આ ફાધર્સ ડેને ઘરે જ સ્પેશિયલ બનાવવા માટે કેટલાક સરળ ઉપાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 9:57 PM
Share
આ વર્ષે 19 જૂને ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. લોકો આ દિવસને અલગ-અલગ રીતે ઉજવે છે. તમે ઘરે રહીને પણ ફાધર્સ ડેને ખાસ બનાવી શકો છો. આવો જાણીએ કે કઈ રીતે તમે ઘરે રહીને ફાધર્સ ડેની મનાવી શકો છો.

1 / 5
પપ્પા માટે બનાવો સ્પેશિયલ ડિશ - ફાધર્સ ડેના દિવસને ખાસ બનાવવા માટે તમે તમારા પપ્પાની પસંદની ફેવરિટ ડિશ બનાવી શકો છો. તમે તેમની પસંદગીની કોઈપણ મીઠાઈ, સ્નેક્સ અથવા અન્ય કોઈપણ વસ્તુ બનાવી શકો છો.

2 / 5
એકસાથે છોડ વાવો - જો તમારા પપ્પાને ગાર્ડનિંગનો શોખ હોય, તો ફાધર્સ ડે પર એકસાથે મળીને છોડ લગાવો. આમ કરવાથી  તમારા પપ્પા તો ખુશ થશે જ પરંતુ પર્યાવરણને સુરક્ષિત કરવાનો પણ આ એક સારો રસ્તો છે.

3 / 5
તમારા પપ્પા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો- આ દિવસોમાં બિઝી શેડ્યૂલને કારણે આપણે આપણા પરિવારને સમય આપી શકતા નથી. આવી સ્થિતિમાં તમારા પપ્પા સાથે બેસો અને તમારા બાળપણની વાત કરો અને જૂની યાદોને તાજી કરો. તેમની સાથે કરિયર, રિલેશનશીપ અને એજ્યુકેશનને લગતા ટોપિક્સ પર વાત કરો.

4 / 5
પપ્પાની મનપસંદ મૂવી જુઓ - તમે ઘરે જ ફાધર્સ ડેને ખૂબ જ યાદગાર બનાવી શકો છો. તમારા પપ્પા સાથે તેમની પસંદગીની મૂવી અથવા ટીવી સિરીઝ જુઓ. મૂવી સાથે પોપકોર્નનો આનંદ લો.

5 / 5
Follow Us
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video

એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા

સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો

ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video

અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ

સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ

Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ

MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા

રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ

g clip-path="url(#clip0_868_265)">