AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડમાં આજ સુધી નથી કરી શક્યો આ કમાલ, હવે છેલ્લી તક!

વિરાટ કોહલીનું નામ ક્રિકેટના અનેક મોટા રેકોર્ડ સાથે જોડાયેલું છે, પરંતુ ન્યૂઝીલેન્ડની ધરતી પર એક એવી સિદ્ધિ છે, જે આ દિગ્ગજ ખેલાડી આજ સુધી મેળવી શક્યો નથી. હવે ભારતીય ટીમના ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન કોહલી પાસે આ અધૂરું સપનું પૂરું કરવાની તક છે. જોકે, આ માટે તેણે આગામી પાંચ વનડેમાંથી ઓછામાં ઓછી એક મેચમાં ખાસ કમાલ કરવી પડશે.

| Updated on: Oct 19, 2026 | 4:30 PM
Share
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પહોંચી ગઈ છે. T20 શ્રેણી 22 ઓક્ટોબરથી શરૂ થશે. ત્યારબાદ પાંચ મેચની વનડે શ્રેણી રમાશે.

1 / 8
આ વિરાટ કોહલીનો ન્યૂઝીલેન્ડનો છેલ્લો પ્રવાસ હોઈ શકે છે.

2 / 8
આશ્ચર્યજનક રીતે કોહલીએ તેની આખી કારકિર્દીમાં એક ખાસ સિદ્ધિ મેળવી નથી.

3 / 8
વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 86 સદી ફટકારી છે, પરંતુ તેણે ક્યારેય ન્યૂઝીલેન્ડમાં કોઈપણ ફોર્મેટમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો નથી.

4 / 8
દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા બધા SENA દેશોમાં ફક્ત ત્રણ ભારતીય ખેલાડીઓ કપિલ દેવ, સચિન તેંડુલકર અને રોહિત શર્માએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો, વિરાટનું નામ આ દિગ્ગજોમાં સામેલ નથી.

5 / 8
આનો અર્થ એ થયો કે વિરાટ કોહલી પાસે ફક્ત પાંચ ODI મેચ બાકી છે. આ યાદીમાં સામેલ થવા માટે, તેણે પાંચ મેચોમાંથી ઓછામાં ઓછી એક મેચમાં પ્લેયર ઓફ ધ મેચ જીતવો પડશે.

6 / 8
વિરાટ કોહલી ક્યારેય ન્યૂઝીલેન્ડમાં પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ જીત્યો નથી.

7 / 8
જોકે, વિરાટ કોહલીનો ન્યૂઝીલેન્ડમાં સારો વનડે રેકોર્ડ છે. તેણે 13 મેચોમાં 49.66 ની સરેરાશથી 596 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ચાર અડધી સદીનો સમાવેશ થાય છે. (PC: PTI/X)

8 / 8

Breaking News: ગૌતમ ગંભીરના ‘ખાસ વિદ્યાર્થી’એ બેવડી સદી ફટકારી, 26 છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા

Follow Us
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા

સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ

માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video

સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video

દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video

દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ

કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો

વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ

પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા

g clip-path="url(#clip0_868_265)">