બોટાદ: સાળંગપુરમાં દિવાળી પર દાદાને કરાયો ફુલોનો દિવ્ય શણગાર, 50થી વધુ વેપારીઓએ કર્યુ ચોપડાપૂજન- તસ્વીરો

બોટાદ: સાળંગપુરધામમાં દિવાળીના તહેવાર નિમીત્તે કષ્ટભંજન હનુમાનજી મહારાજને ફુલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. હજારો લોકોએ દિવાળીના તહેવારે દાદાના દર્શનનો લાભ લીધો. આ તરફ સાળંગપુરધામમાં 50થી વધુ વેપારીઓએ ચોપડાપૂજન કર્યુ હતુ.

Urvish Soni
| Edited By: | Updated on: Nov 12, 2023 | 7:15 PM
દિવાળીના તહેવારે સાળંગપુર ધામમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજને ફુલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો. દિવાળીના તહેવારે હજારો લોકોએ દાદાના આ દિવ્ય શણગારના દર્શન કર્યા

1 / 5
સાળંગપુરધામમાં કષ્ટભંજન દેવન ધામમાં 50 જેટલા વેપારીઓએ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન કર્યુ.

2 / 5
કષ્ટભંજ મંદિરે આયોજિત ચોપડા પૂજનમાં કોઠારી સ્વામી, વિવેકસાગર દાસ સ્વામીએ તમામ વ્યવસ્થા ગોઠવી હતી. હરીપ્રકાશદાસજીએ ચોપડા પૂજનના પૂજકોને આશિર્વાદ આપ્યા હતા.

3 / 5
દાદાના ધામમાં ચોપડા પૂજન કરવાનો લ્હાવો મળતા વેપારીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ધન્યતા અનુભવી હતી.

4 / 5
ચોપડા પૂજન બાદ હરીપ્રકાશ સ્વામીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ કે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનું સનાતન હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">