AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movies Based on Books: આ ફિલ્મો બેસ્ટ સેલિંગ પુસ્તકો પર બનેલી છે, એકે તો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી

સિનેમા એટલે સ્ટોરી અને કલ્પનાની દુનિયા...જ્યાં પેનમાંથી નીકળતી એક પંક્તિ ક્યારે પડદા પર કોતરાઈ જાય એ ખબર નથી પડતી અને કહી શકાય કે એ લોકોના દિલોદિમાગ પર કબજો કરી લે છે, બોલિવૂડમાં પણ સાચી ઘટનાઓ પર આધારિત બાયોપિક્સ અને ફિલ્મોનો યુગ ચાલી રહ્યો છે, જેને દર્શકો પણ પસંદ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 2:39 PM
Share
આયેશા સોનમ કપૂર, અભય દેઓલ, ઈરા દુબે, સમીર મલ્હોત્રા જેવા કલાકારો 2010માં આવેલી ફિલ્મ 'આયેશા'માં જોવા મળ્યા હતા. તે એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી. રાજ શ્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ જેન ઓસ્ટિનની નવલકથા એમ્મા પર આધારિત છે. તે સમયે દર્શકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી.

1 / 5
ઓમકારા2006ની ફિલ્મ 'ઓમકારા' પ્રખ્યાત લેખક શેક્સપિયરની નવલકથા ઓથેલોનું આધુનિક રૂપાંતરણ છે. આ ફિલ્મમાં કરીના કપૂર, અજય દેવગન, સૈફ અલી ખાન જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ જીત્યો હતો.

2 / 5
દેવદાસ2002ની ફિલ્મ દેવદાસ સંજય લીલા ભણસાલીની સફળ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા દેવદાસ પર આધારિત હતી અને ફિલ્મનું નામ પણ એ જ હતું. શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય, માધુરી દીક્ષિત, જેકી શ્રોફ જેવા કલાકારોના અભિનયથી બનેલી આ ફિલ્મ તે સમયે સુપરહિટ સાબિત થઈ હતી.

3 / 5
 2 સ્ટેટ્સવર્ષ 2014માં આવેલી ફિલ્મ 2 સ્ટેટસ જાણીતા લેખક ચેતન ભગત દ્વારા લખવામાં આવી છે. આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર ફિલ્મ 2 સ્ટેટસમાં જોવા મળ્યા હતા, જેઓ બે અલગ-અલગ સંસ્કૃતિના પરિવારમાંથી આવ્યા હતા. જો આપણે ચેતન ભગત વિશે વાત કરીએ, તો તેમના પુસ્તકો પર વધુ ફિલ્મો બની છે જેમ કે, '3 ઈડિયટ્સ' 2009 (ફાઈવ પોઈન્ટ સમવન), ફિલ્મ 'હેલો' 2017 (વન નાઈટ એટ કોલ સેન્ટર).

4 / 5
ચેતન ભગતની નોવેલ 'હાફ ગર્લફ્રેન્ડ' પર બેઝ્ડ આ ફિલ્મ છે.કોલેજમાં એડમિશન લેનાર માધવ ઝાને અંગ્રેજી આવડતું નથી. તેની દોસ્તી કોલેજની સૌથી હોટ યુવતી રિયા સોમાણી સાથે થાય છે. તે રિયાને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવા ઇચ્છે છે. જ્યારે રિયા હાફ ગર્લફ્રેન્ડ બનવા માટે રાજી થાય છે. ફિલ્મમાં  બન્ને વચ્ચે દોસ્તી,પ્રેમ અને ઝઘડા સુધી બધું જ બતાવવામાં આવ્યું છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

g clip-path="url(#clip0_868_265)">