AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: રોકાણકારો દાવ લગાવવા તૈયાર! બેંગલુરુ બેઝ્ડ ઈ-કોમર્સ પ્લેટફોર્મનો ‘IPO’ 3 ડિસેમ્બરે ખુલશે, દમદાર લિસ્ટિંગ થવાની સંભાવના

બેંગલુરુ બેઝ્ડ ઈ-કોમર્સ પ્લેટફોર્મ 3 ડિસેમ્બરે IPO લોન્ચ કરી રહ્યું છે. કંપની ₹4,250 કરોડના નવા ઇશ્યૂ દ્વારા ફંડ એકત્ર કરશે, જ્યારે શેરહોલ્ડર્સ ઓફર-ફોર-સેલ (OFS) દ્વારા 105.5 મિલિયન ઇક્વિટી શેર વેચશે.

| Updated on: Nov 28, 2025 | 5:44 PM
Share
બેંગલુરુ બેઝ્ડ ઈ-કોમર્સ પ્લેટફોર્મ 3 ડિસેમ્બરે IPO લોન્ચ કરી રહ્યું છે. કંપની ₹4,250 કરોડના નવા ઇશ્યૂ દ્વારા ફંડ એકત્ર કરશે, જ્યારે શેરહોલ્ડર્સ ઓફર-ફોર-સેલ (OFS) દ્વારા 105.5 મિલિયન ઇક્વિટી શેર વેચશે. Elevation Capital, Peak XV Partners, Prosus, SoftBank અને Y Combinator સહિત ઘણા મોટા રોકાણકારો OFS માં તેમનો હિસ્સો ઘટાડશે.

1 / 7
એક રિપોર્ટ મુજબ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ લગભગ 5.93 અબજ ડોલર એટલે કે લગભગ 52,500 હજાર કરોડ રૂપિયાની પોસ્ટ-મની વેલ્યુએશન ટાર્ગેટ કરી રહ્યું છે. આ 3 ડિસેમ્બરના રોજ બીજી મોટી બજાર લિસ્ટિંગ હશે.

2 / 7
એન્કર બુક 2 ડિસેમ્બરે ખુલશે, જ્યારે IPO 3 થી 5 ડિસેમ્બર સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લું રહેશે. શેર એલોટમેન્ટ 8 ડિસેમ્બરે થશે અને લિસ્ટિંગ 10 ડિસેમ્બરે થશે. 75% Qualified Institutional Buyers માટે, 15% Non-Institutional Investors માટે અને 10% Retail Investors માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે.

3 / 7
Meesho છેલ્લા 12 મહિનામાં આપવામાં આવેલા ઓર્ડર અને સપ્ટેમ્બર 2025 સુધીમાં વાર્ષિક ટ્રાન્ઝેક્શન કરનારા યુઝર્સના આધારે પોતાને ભારતનું સૌથી મોટું ઈ-કોમર્સ પ્લેટફોર્મ ગણાવે છે. કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો 18.5% છે અને જાહેર શેરધારકોનો હિસ્સો 81.5% છે. આમાં એલિવેશન કેપિટલ (15.11%), પ્રોસસ (12.34%), પીક XV (11.3%) અને સોફ્ટબેંક (9.3%) સૌથી મોટા રોકાણકારો છે.

4 / 7
નવા ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ કરીને Meesho ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ₹1,390 કરોડનું રોકાણ કરશે. તે માર્કેટિંગ અને બ્રાન્ડિંગ પર ₹1,020 કરોડનો ખર્ચ પણ કરશે. આ સાથે જ તે તેની ટેક અને AI ટીમોના પગાર અને ભરતી પર ₹480 કરોડનો ખર્ચ પણ કરશે. બાકીના ફંડનો ઉપયોગ Inorganic Growth અને Corporate જરૂરિયાતો માટે કરવામાં આવશે.

5 / 7
સપ્ટેમ્બર 2025 સુધીના 6 મહિનામાં કંપનીએ તેનું નુકસાન ઘટાડીને ₹700.7 કરોડ કર્યું, જે પાછલા વર્ષના ₹2,512.9 કરોડ હતું. આ સમયગાળા દરમિયાન આવક 29.4% વધીને ₹5,577.5 કરોડ થઈ. જો કે, નાણાકીય વર્ષ 2025 માં નુકસાન વધીને ₹3,941.7 કરોડ થયું, જે નાણાકીય વર્ષ 2024 માં ફક્ત ₹327.6 કરોડ હતું. આ સમયગાળા દરમિયાન, આવક 23.3% વધીને ₹9,389.9 કરોડ થઈ.

6 / 7
Flipkart અને Amazon સાથેની સ્પર્ધામાં Meesho હવે Eternal, Swiggy, Nykaa, Trent અને DMart સાથે પણ સ્પર્ધા કરવા માટે તૈયાર છે. 'SEBI'એ 14 ઓક્ટોબર માટે તેના કોન્ફિડેન્શિયલ રૂટથી ફાઇલ કરેલા પેપર્સને મંજૂરી આપી હતી.

7 / 7

આ પણ વાંચો: Stock Market : ‘વર્ષ 2026’ રૂપિયા છાપવાનું મશીન બનશે ! રોકાણકારો તૈયાર રહેજો, આવી રહ્યા છે અત્યાર સુધીના દમદાર IPO

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">