32 દાંત માંથી પીળી ગંદકી છું મંતર કરશે આ પાન, દુર્ગંધ પણ થશે દૂર, જાણો કઈ રીતે
દાંતને ચોખ્ખા કરવા આ પાંદડાઓનો ઉપયોગ કરવા સાથે, દિવસમાં બે વાર બ્રશ કરવું, ફ્લોસ કરવું અને દંત ચિકિત્સકની નિયમિત મુલાકાત લેવી મહત્વપૂર્ણ છે. કોફી, ચા અને રેડ વાઈનનું વધુ પડતું સેવન ટાળવું ખૂબ જરૂરી છે.
Most Read Stories