AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver ETF: આ અઠવાડિયામાં ટોપ-5 ગોલ્ડ ETF જેણે આપ્યું શાનદાર રિટર્ન, જાણો અહીં

ગોલ્ડ ETF તેમના અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરને સ્પર્શી ગયા છે. ત્યારે કયા એ 5 ETF છે જેણે આ અઠવાડિયા દરમિયાના સારુ રિર્ટન આપ્યું છે ચાલો જાણીએ. જેમાં Edelweiss Gold and Silver ETF FoF Dir, Zerodha Gold ETF સહિત બીજ 3 ETF છે.

| Updated on: Jan 23, 2026 | 12:21 PM
Share
ગુરુવારે સોનાના ભાવમાં થયેલા તીવ્ર વધારાથી ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (GOLD ETF) પર સ્પષ્ટ અસર પડી છે. ગોલ્ડ ETF તેમના અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરને સ્પર્શી ગયા છે. ત્યારે કયા એ 5 ETF છે જેણે આ અઠવાડિયા દરમિયાના સારુ રિર્ટન આપ્યું છે ચાલો જાણીએ. જેમાં Edelweiss Gold and Silver ETF FoF Dir, Zerodha Gold ETF સહિત બીજ 3 ETF છે.

1 / 6
Edelweiss Gold and Silver ETF FoF Dir: આ ETFએ એક અઠવાડિયામાં 15.79% રિટર્ન આપ્યું છે, આ સાથે એક વર્ષમાં 167.29%નું રિટર્ન આપ્યુ છે. આ EFTની હાલની કિંમતની વાત કરીએ તો 41.55 રુપિયાની આસપાસ છે

2 / 6
Zerodha Gold ETF: ઝીરોધાના આ ETFએ એક અઠવાડિયામાં 8.60%નું રિટર્ન આપ્યું છે. આ સાથે એક વર્ષમાં 91.26%નું રિટર્ન આપ્યું છે. 22 જાન્યુઆરી 2026ના અપડેટ ડેટા મુજબ આ ETFની પ્રાઈઝ 23.73 રુપિયા છે.

3 / 6
Invesco India Gold ETF: આ ETFએ એક અઠવાડિયામાં 6.54%નું રિટર્ન આપ્યું છે તેમજ આ કંપની 46 કંપનીઓમાંથી પહેલા નંબર પર છે. આ કંપનીએ પણ 85.48%નું રિટર્ન આપ્યું છે.  તેમજ તેની હાલની પ્રાઈઝ 13,182 રુપિયાની આસપાસ છે.

4 / 6
ABSL Gold ETF: આ ETFએ એક અઠવાડિયાએ 6.41%નું રિટર્ન આપ્યું છે. તેમજ આ કંપની 46 કંપનીઓમાંથી બીજા નંબર પર છે. આ ETFએ એક વર્ષમાં 86.24%નું રિટર્ન આપ્યું છે. હાલ તેની પ્રાઈઝની વાત કરીએ તો રુ.132ની આસપાસ ભાવ ચાલી રહ્યો છે.

5 / 6
DSP Gold ETF: આ ETFએ એક અઠવાડિયામાં 6.40%નું રિટર્ન આપ્યું છે. તેમજ આ ETF 46માંથી 3જા નંબર પર છે. આ ETFએ એક વર્ષમાં 85.84% રિટર્ન આપ્યું છે. તેમજ આ ETFની હાલની કિંમત 146 રુપિયાની આસપાસ છે.

6 / 6

Gold-Silver Rate Today: સોનાના ભાવ ફરી રેકોર્ડ હાઈ પર, જાણો આજે કેટલું મોંઘુ થયું સોના-ચાંદી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">