AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોન્સર્ટમાં ખુલી પોલ.. કોણ છે CEO જે HR Head સાથે આવી સ્થિતિમાં જોવા મળ્યા, જુઓ Photos

સોશિયલ મીડીયા પર Coldplay નો એક વીડિયો ઝડપથી viral થઈ રહ્યો છે. વીડિયોમાં Astronomerના CEO Andi Bryon અને કંપની ચીફ પિપલ ઓફિસર Kristin Cabot Boston.. Coldplay દરમિયાન ‘kiss cam’ માં કેદ થઈ ગયા હતા. આ દરમિયાન બંને એકબીજાના હાથમાં હાથ નાખી ઊભા જોવા મળ્યા હતા અને ત્યારબાદ spotlightમાં આવી ગયા.

| Updated on: Jul 18, 2025 | 7:00 PM
Share
Coldplayના lead Chris Martinએ જ્યારે સ્ક્રીન પર બંનેને જોયા તો કહ્યુ – "ઓહ, જુઓ તો આ બંનેને!”. આ વાત સાંભળતાં જ Andi Bryon ચોંકી ગયા અને તરત Kristinથી પોતાને અલગ કર્યા અને છુપાવા માટે એક બેરિયર પાછળ જઈને બેસી ગયા. Kristin Cabotએ પણ પોતાનું ચહેરો હાથથી ઢાંક્યો. Videoમાં Kristinની શરમાયેલ rection સ્પષ્ટ જોવા મળ્યા.

1 / 7
આ Cozy Moment સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોના મિશ્ર પ્રતિસાદ મળ્યા. ઘણા લોકોએ Bryon અને Kristinની privately સાથે રહેલી કેમિસ્ટ્રી ને લઈ તરત જ કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. કેટલાકે વિરોધ કર્યો તો કેટલાકે કહ્યું કે ‘વાહ, બંને ખુશ છે તો તેમને શાંતિથી જીવા દો.’

2 / 7
Andi Bryon હાલમાં Astronomerના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિશર છે. તેઓ છેલ્લાં બે વર્ષથી કંપની સાથે જોડાયેલા છે. તેમની સોશિયલ મીડીયા પ્રોફાઇલ અનુસાર, Bryonએ 2019 થી 2022 સુધી Laceworkમાં પ્રેસિડેન્ટ તરીકે કામ કર્યું છે. તે પછી થોડા સમય સુધી તેઓ સલાહકાર રહ્યા હતા.

3 / 7
 2017 થી 2019 દરમિયાન તેઓ Cybereasonના ચીફ રેવન્યુ ઓફિસર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. ઉપરાંત Bryonએ Fuzeમાં પ્રેસિડેન્ટ અને  ચીફ ઓપરેટિંગ ઓફિસ તરીકે કામગીરી સંભાળી છે. તેમનો corporate career Vericenter અને BMC Software જેવી મોટી કંપનીઓ સાથે પણ રહ્યો છે.

4 / 7
Andi Bryonના લગ્ન Megan Kerrigan Bryon સાથે થયા છે અને તેમના બે બાળકો છે. પરંતુ હવે Coldplay કોન્સર્ટમાં Kristin Cabot સાથે viral થયેલા videoને લઈને લોકો તેમનાં personal life પર પણ ચર્ચા કરી રહ્યા છે. Astronomerની હાલની એક્ઝિક્યુટિવ ટીમમાં Pete DeJoy (સહ-સ્થાપક અને ચીફ પ્રોડક્ટ ઓફિસર), Julian Laineve (ચીફ ટેકનોલોજી ઓફિસર), Bhanu Saredi (ચીફ કસ્ટમર ઓફિસર), અને Kristin Cabot (ચીફ પિપલ ઓફિસર) શામેલ છે.

5 / 7
સોશિયલ મીડિયા પર ઘણા યુઝરે Bryon અને Kristinને troll કર્યું. X પર એક યુઝરે લખ્યું – “મને લાગતું નથી કે એક પત્નીને પતિના અફેયર વિશે ખબર પડવી જોઈએ.” બીજાએ લખ્યું – “ખરાબ બાબત તો માત્ર ધોકાબાજી નથી... ખરાબ તો એ છે કે તારો જીવનસાથી Coldplayનો ફેન છે એ જાણવું પડે!!” ત્રીજાએ લખ્યું – “Oh Shit! moment.”

6 / 7
કેટલાક યુઝરે તો HR પર વિશ્વાસ ગુમાવવાની વાત કરી. એક યુઝરે લખ્યું – “હવે હું ક્યારેય પણ HRનાં કોઈ માણસ પર ભરોસો નહીં કરું..” જ્યારે બીજી તરફ ઘણા લોકોએ Bryon અને Kristinની સાઈડ પણ લીધી અને કહ્યું – “બન્ને ખુશ લાગે છે, તેમને શાંતિથી જીવવા દો. આ તેમનો અંગત મુદ્દો છે.”

7 / 7

પત્નીએ પતિનું જબરદસ્તી કરાવ્યું ધર્માંતરણ, મુસ્લિમ રીતરિવાજથી કર્યા લગ્ન અને પછી આપી બળાત્કારની ધમકી,  આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">