યાત્રીગણ કૃપયા ધ્યાન દે.. આ એક્સપ્રેસ ટ્રેન 1 ફેબ્રુઆરીથી અમદાવાદના બદલે સાબરમતીથી દોડશે

રેલવે પ્રશાસને ટ્રેન નંબર 12915/12916 અમદાવાદ-દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેન 1 ફેબ્રુઆરી 2024થી અમદાવાદ રેલવે સ્ટેશનને બદલે સાબરમતી (ધર્મનગર તરફ)થી ચલાવવાનો નિર્ણય લીધો છે.

| Updated on: Jan 28, 2024 | 7:29 PM
માહિતી અનુસાર, ટ્રેન નંબર 12915 અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ 1 ફેબ્રુઆરી 2024થી અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશનથી 19:40 કલાકે ઉપડશે.

1 / 5
એ જ રીતે ટ્રેન નંબર 12916 દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ 1 ફેબ્રુઆરી, 2024 થી સાબરમતી સ્ટેશન પર 05:55 વાગ્યે આવશે અને સાબરમતી સ્ટેશન પર જ સમાપ્ત થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.

2 / 5
રેલવેએ મુસાફરોને મુસાફરી દરમિયાન ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખવાની સલાહ આપી છે.

3 / 5
ટ્રેનોના સ્ટોપેજ, રચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી રેલ્વેની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

4 / 5
મહત્વનું છે કે અમદાવાદ થી દિલ્હી જનારા લોકો માટે આ ટ્રેન ખૂબ મહત્વની છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">