AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અર્જુન કપૂરના શરીરને નુકસાન પહોંચાડી રહી છે આ બીમારી, ‘સિંઘમ અગેઇન’ના વિલને વર્ણવી તેની આપવીતી

અજય દેવગનની 'સિંઘમ અગેન'માં તમામ સ્ટાર્સના કેમિયોની સાથે સાથે ફિલ્મના વિલનની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. અર્જુન કપૂરે ડેન્જર લંકા બનીને બધાને ખુશ કરી દીધા છે. અભિનેતાએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે તે એક બીમારીથી પીડિત છે, જેની તેના શરીર પર ઊંડી અસર પડી રહી છે.

| Updated on: Nov 08, 2024 | 1:29 PM
Share
‘સિંઘમ અગેઇન’ (Singham Again) એ ફરી એકવાર અર્જુન કપૂર (Arjun Kapoor)ને સારો એક્ટર સાબિત કરી દીધો છે. અજય દેવગનની ફિલ્મમાં અર્જુન કપૂરે ભજવેલ ડેન્જર લંકા પાત્રને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. અભિનેતાએ પોતાના કામથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. જોકે, તેની પ્રોફેશનલ લાઈફ સિવાય તેની પર્સનલ લાઈફ પણ ઘણી ચર્ચામાં છે. તેનું કારણ છે તેની અને મલાઈકા અરોરા વચ્ચેનું બ્રેકઅપ, જેની જાહેરાત ખુદ અર્જુને બધાની સામે કરી છે. જો કે આ બધા સિવાય અર્જુન કપૂર પણ એક બીમારીથી પીડિત છે.

1 / 5
અર્જુન કપૂરે પોતે પોતાની બીમારી વિશે ખુલીને વાત કરી છે. તેણે કહ્યું છે કે આ બીમારીને કારણે તેનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને પર અસર થઈ રહી છે.

2 / 5
તાજેતરમાં, અર્જુન કપૂરે ધ હોલીવુડ રિપોર્ટર ઈન્ડિયાને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે તેના બ્રેકઅપથી લઈને તેની બીમારી સુધીની તમામ બાબતો વિશે વાત કરી હતી. અભિનેતાએ કહ્યું કે તે હાશિમોટો થાઇરોઇડિટિસ ઓટોઇમ્યુન રોગથી પીડિત છે.

3 / 5
અર્જુન કપૂર આ બીમારી સામે ઝઝૂમી રહ્યો છે- અર્જુને વધુમાં જણાવ્યું કે આ બીમારી તેના પર શારીરિક અને માનસિક રીતે ઊંડી અસર કરી રહી છે. આમાં, શરીરની રોગપ્રતિકારક શક્તિ શરીરમાં હાજર થાઇરોઇડ ગ્રંથિ પર હુમલો કરે છે, જેના કારણે ઘણી પ્રકારની શારીરિક સમસ્યાઓ થાય છે. અર્જુન કપૂરના કહેવા પ્રમાણે, આ બીમારીની સૌથી વધુ અસર તેની જીવનશૈલી પર પડી છે. તેમનું એનર્જી લેવલ ધીમે ધીમે ઘટતું જાય છે.

4 / 5
અર્જુન કપૂર એ પણ સમજે છે કે એક એક્ટર હોવાને કારણે તેણે પોતાની ફિઝિકલ ફિટનેસ પર ઘણું ધ્યાન આપવાની જરૂર છે. તે પોતાની ફિટનેસ પર ધ્યાન આપે છે પરંતુ તેની બીમારીના કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેના કરિયરની વાત કરીએ તો બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ તેણે 'સિંઘમ અગેન'માં સારું કામ કર્યું છે. ફિલ્મ પણ સારી કમાણી કરી રહી છે.

5 / 5
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">