AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવૂડ બાદ અનન્યા પાંડે હવે હોલીવુડમાં કરવા માંગે છે કામ, જાણો શું છે એક્ટ્રેસનો પ્લાન

અનન્યા પાંડેએ બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે. એક પછી એક, તે દરેક ફિલ્મમાં પોતાના અભિનયથી દિલ જીતી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 2:03 PM
Share
અનન્યા પાંડે હાલમાં તેની ફિલ્મ ગહેરાઇયાને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. હવે બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યા બાદ અનન્યા તેની પાંખો વધુ ફેલાવવા માંગે છે.

1 / 5
અનન્યાએ વાસ્તવમાં સ્પાઈડર મેન એક્ટર જેંદયા વિશે વાત કરી અને કહ્યું કે, હું પણ તેની જેમ કામ કરવા માંગુ છું. તેના જેવું પાત્ર ભજવીને કંઈક નવું એક્સપ્લોર કરવા માંગુ છુ

2 / 5
અનન્યાએ હોલિવૂડમાં કામ કરવા વિશે વધુમાં કહ્યું હતું કે, જો આગામી સમયમાં મારે હોલિવૂડમાં કામ કરવા માટે ઓડિશન આપવું પડશે, તો હું ચોક્કસ આપીશ.
આખી દુનિયામાં કામ કરવાનો મોકો મળવો એ ખૂબ જ મજાની વાત છે. OTT દ્વારા દુનિયા ઘણી નાની થઈ ગઈ છે અને હવે તમે તેને કોઈપણ ભાષા અને સિનેમામાં ઍક્સેસ કરી શકો છો.

અનન્યાએ હોલિવૂડમાં કામ કરવા વિશે વધુમાં કહ્યું હતું કે, જો આગામી સમયમાં મારે હોલિવૂડમાં કામ કરવા માટે ઓડિશન આપવું પડશે, તો હું ચોક્કસ આપીશ. આખી દુનિયામાં કામ કરવાનો મોકો મળવો એ ખૂબ જ મજાની વાત છે. OTT દ્વારા દુનિયા ઘણી નાની થઈ ગઈ છે અને હવે તમે તેને કોઈપણ ભાષા અને સિનેમામાં ઍક્સેસ કરી શકો છો.

3 / 5
તમને જણાવી દઈએ કે અનન્યા પાસે હાલમાં લાઇગર જેવી મોટી ફિલ્મ છે. અનન્યા લાઇગર દ્વારા સાઉથના સ્ટાર વિજય દેવેરાકોંડા સાથે કામ કરવા જઈ રહી છે. આ વિજયનું બોલિવૂડ ડેબ્યૂ હશે.

4 / 5
આ સાથે અનન્યા તેના અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે અનન્યા અને ઈશાન ખટ્ટર એકબીજાને ડેટ કરી રહ્યા છે.

5 / 5
Follow Us
પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં- સોના-ચાંદી અને સાડીના બિલ પાસ કરાવ્યા

સાંસદ મુકેશ રાઠવાના વિપક્ષ સામેના નિવેદનથી રાજકીય ગરમાવો

ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ

જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ

કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ

બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર

સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા

સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો

મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video

g clip-path="url(#clip0_868_265)">